________________
સવ–નિર્જરા અને મેક્ષ
૪૧૯
એમ છ પ્રકાર, ખાદ્ય તપના છે. હવે અભ્ય તર
તપના પ્રકારઃ—
(૧) થયેલા અપરાધની શુદ્ધિ કરવી તે પ્રાયચ્છિત તપ.
(ર) જ્ઞાની, સમ્યકત્વી અને ચારિત્રવંત પુરૂષાના મન-વચન-કાયાથી વિવિધ રીતે વિનય કરવા, એટલે કે સન્માન કરવું, આદર કરવા, તે વિનયતપ કહેવાય છે.
(૩) આચાય –ઉપાધ્યાય—તપસ્વી-થવીર–સંધ-સાધમિક વીગેરેની આહાર-વસ્ત્ર-ઔષધ-ઈત્યાદિથી ભક્તિ-બહુમાન કરવુ' તે વૈયાવૃત્ય તપ કહેવાય છે.
(૪) ભણવું, ભણાવવુ, સંદેહ પૂછવા, ભણેલ અને સભાળવા, ધારેલ અનુ સ્વરૂપ વિચારવું, ધર્મોપદેશ આપવે યા ધાર્મિક વાતચીત કરવી, એમ પાંચ પ્રકારના સ્વાધ્યાય તપ છે.
તપ છે.
(૫) ધર્મધ્યાન અને શુકલધ્યાન ધ્યાવવાં તે ધ્યાન
(૬) કાયા વગેરેના વ્યાપારના ત્યાગ કરવા, તે કાયાસગ તપ છે.
આ પ્રમાણે ખાર પ્રકારના તપ જ પૂદ્ધ કર્મીની નિર્જરાનું પરમ સાધન છે. જો કે સ ́સારી આત્મા પેાતાના પૂદ્ધ કર્માંના વિપાકેાદયને ભાગવવા વડે સમયે સમયે નિર્જરા કરી જ રહ્યો છે. અને એ રીતે થતી નિર્જરા તા એકેન્દ્રિયજીવામાં પણ ચાલુ જ હાય છે. કારણ કે કર્મના