________________
૪૧૭
સંવર-નિર્જરા અને મોક્ષ
- શૂલપણે પળાતાં અહિંસાદિ તેને અણુવ્રત કહેવાય છે. તેવાં અણુવ્રતનું પાલન તે “દેશવિરતિ ચારિત્ર” છે. દેશવિરતિ ગૃહસ્થને અનેક આરંભ સમારંભે હોવાથી. તથા ધર્મધ્યાનની ગૌણુતા હોવાથી, અલ્પ સંવરવાળા તે. દેશવિરતિ ચારિત્રમાં સંવરધર્મની મુખ્યતા નથી. એટલે. સર્વવિરતિ સામાયિકથી યથાખ્યાત સુધીના પાંચજ ભેદ. ચારિત્રમાં ગણાવ્યા છે. તે પણ સર્વવિરતિના લક્ષ્ય. પૂર્વક થતું દેશવિરતિનું પાલન, તે, રાગદ્વેષ જીતવામાં ઉપગી તે છે જ.
આ પ્રમાણે ય સમિતિ, ૩ ગુપ્તિ, રર પરિષહજય, ૧૦ યતિધર્મ,૧૨ ભાવના, અને પાંચ ચારિત્ર મળીને કુલ સત્તાવન ભેદ સંવરના છે. આ સત્તાવન પ્રકારજ આવતાં કર્મને: રેકવામાં સાચ્ચુંવાળા હોવાથી તેને સંવર કહેવાય છે.
આવતાં કર્મને રોકનાર તે યત્વે આરિત્ર જ છે. માટે, ચારિત્ર જ તે સંવરને વિષય છે. પરંતુ ચારિત્રની રક્ષક, સમિતિ. -ગુપ્તિરૂપ અષ્ટપ્રવચન માતાજ છે. માટે અષ્ટપ્રવચન માતાના અસ્તિત્વમાંજ ચારિત્રનું અસ્તિત્વ હે શાસ્ત્રમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનેજ ચારિત્રાચાર કહ્યો છે. પરિષહજય, યતિધર્મ, અને ભાવના, એ જીવનયાત્રાને શાન્ત. તથા આનન્દિત રાખનાર હાઈ ચારિત્રાચારની પિષક છે. - કર્મ તે પૂર્વબદ્ધ-અધ્ધમાન અને બંધનીય, એમ ત્રણે કાળના ભેદવડે ત્રણ પ્રકારે છે. એમાં સંવરના સત્તાવન ભેદને વિષય મુખ્યત્વે તે બધ્યમાન કર્મને રોકવાને
Lજે ૨૭