________________
૩૯૮
જૈન દર્શનને કર્મવાદ ચારેકષાયે તે રાગ દ્વેષ છે. તે ચારેમાં ક્યા કષાયે તે રાગ સ્વરૂપે અને કયા કષાયે તે શ્રેષસ્વરૂપે કહેવાય છે, તે ભિન્નભિન્ન દ્રષ્ટિકોણથી નીચે મુજબ છે.
काह माण चापीई, जाईतो बेहि संग्रहो दोष। मायाए लोभेण य, स पीइ सामण्णतोराग।
ક્રોધ અને માન તે અપ્રીતિની જાતિ હેવાથી સંગ્રહાય તેને કહે છે. અને માયા તથા લોભની સાથે પ્રીતિ જાતિનું સમાનપણું હોવાથી તેને રાગ કહે છે. - અહિં ક્રોધ તે અપ્રીતિરૂપ પ્રસિદ્ધ જ છે. અને માન તે બીજાના ગુણને નહિં સહન કરવા રૂપ હોવાના હિસાબે તેને પણ અપ્રીતિરૂપ ગણે છે.
અહિં લેભ તે આસક્તિરૂપ હોવાથી પ્રીતિરૂપ પ્રસિદ્ધ જ છે. અને બીજાને છેતરવારૂપ માયામાં પણ કઈ વસ્તુની અભિલાષા કારણરૂપ હેઈ માયા કરવામાં વર્તતે આંતરિક અભિલાષ પ્રતિસ્વભાવવાળે હેવાના હિસાબે માયાને પણ પ્રીતિરૂપે ગણી છે.
હવે બીજી રીતે ક્રોધ, માન, અને માયા એ ત્રણને શ્રેષરેપ ગણી ફકત લેભને જ રાગરૂપે ગણે છે.
मायंपिदीसमिच्छइ, बवहारोजं परोवधायाय । नायौवायाणोच्चिय, मुच्छालोभेतितो रागो
વ્યવહારનય માયાને પણ ઠેષ માને છે કારણ કે માયા તે બીજાને ઉપઘાત કરવા માટે છે. અને ન્યાયપૂર્વક