________________
૩૪.
જૈન દર્શનને કર્મવાદ પ્રિસ્થાનિક રસ અને પાપપ્રકૃતિઓને ચતુઃસ્થાનિક રસ બંધાય છે.
અહીં જે એક સ્થાનકાદિ રસબંધમાં કારણભૂત કિલષ્ઠ, અને નિર્મળ પરિણામની હકીકત કહી તે અનંતાનુંબંધી આદિ ચાર કષાયની અપેક્ષાએ કહી છે.
તે પરિણામમાં કારણભૂત તે તે કષાયની પણ મંદતા કે તીવ્રતાના હિસાબે તે તે કષાયને અનુલક્ષીને બંધાતા એક સ્થાનકાદિ રસમાં પણ જે મંદતા કે તીવ્રતા હોય છે, તે હકીકત હવે સ્પષ્ટપણે વિચારીએ. કારણ કે એક સ્થાનકાદિ પ્રત્યેક રસબંધ પણ અનેક પ્રકારને છે.
સ્થિતિબંધ અને રસબંધને આધાર કષાય હોવાથી અનંતાનુબંધિ કષાયના ઉદય વડે સઘળી અશુભ પ્રકૃતિએને ચતુઃસ્થાનિક રસ, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે ત્રણ ઢાણીયે રસ, પ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે બેઠાણીયે, અને સંજવલન કષાયવડે એકથાનને રસ બંધાય છે. શુભ પ્રકૃતિએને રસ એથી વિપરીત રીતે બંધાય છે. એટલે કે અનંતાનુબંધી કષાયના ઉદયવડે પુન્ય પ્રકૃતિએને બેઠાણી, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે ત્રણઠાણી, પ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે અને સંજવલન કષાયવડે ચઢાણિયે રસ બંધાય છે. પણ એમાં વિશેષતા એટલી છે કે, સંજવલન કષાયેવડે તીઠાણીયેરસ બંધાય છે.
જે જે કષાના ઉદયે શુભાશુભ કર્મપ્રકૃતિઓને