________________
સ્થિતિબ`ધ રસંધ અને પ્રદેશાધ
૧
શકે તેટલા પૂરતા જ સ સ કલેશ કે સત વિશુદ્ધ પરિણામ લેવાના હોઈ, તે ત્રણ આયુ માંધનારા જીવામાં જે સ સલિષ્ટ પરિણામવાળા હોય છે, તે જીવા, મંધાતા આયુની સ્થિતિ જઘન્ય બાંધે છે, અને જે સવ વિશુદ્ધ પરિણામવાળા હાય છે, તે બધાતા આયુની સ્થિતિ ઉત્કૃષ્ટ બાંધે છે. વળી. તેમાં રસની હાનિ–વૃદ્ધિ પણ સ્થિતિની હાનિ-વૃદ્ધિએ જ સમજવી. એટલે અલ્પ સ્થિતિબ`ધ રસબધ પણ અલ્પ, અને દીર્ઘ સ્થિતિખ'ધે રસબંધ પણ વધુ બંધાય છે.
'
4
5
સસારી આત્માની માનસિકવાચિક અને કાયિક પ્રવૃત્તિ જે ચેાગને નામે ઓળખાય છે, તેમાં કષાયને. અથવા તે રાગ-દ્વેષ અને મેહના રંગ ચડેલા હોય છે. રંગ વિનાનું કરૂ' કપડું' જેમ એકરૂપ છે, તેમ કષાયના રંગ વિનાની મન–વચન-કાયાન્રી પ્રવૃત્તિ એકરૂપ છે. પણુ કપડામાં, જો રંગ હાય તેા રગમાં હલકા અને ઘેરે એવા ભેદો પડે છે; તેમ યાગ વ્યાપાર સાથે કષાયના રંગ ડાય તે તેમાં તીવ્રતા મંદતા એવા ભેદો પડે છે. રગને કારણે જ કપડાના ચમકની તીવ્રતા-મંદતા હેાય છે, તેવી રીતે ચેાગમાં લાગેલ કષાયરૂપ રંગમાં તીવ્રતા—મંદતા હૈાય છે. એવા તીવ્ર. “અતિ તીવ્ર, મદ–અતિમંદ કષાયના ઉત્ક્રયથી ઉત્પન્ન થયેલ જે આત્મ પરિણામ, તે અધ્યવસાય કહેવાય છે. જઘન્યથી ઉત્કૃષ્ટ પર્યં ત કાયના અસ`ખ્ય સ્થાનેા છે, તેથી તજજન્ય. અધ્યવસાયે પણ અસ`ખ્ય છે.