________________
સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ
૩૧૩ અથવા જઘન્ય સ્થિતિબંધે અંતર્મુહુર્તને અબાધાકાળ, સમયાધિક જઘન્ય સ્થિતિબંધથી માંડી યાવત્ પાપમના અસંખ્ય ભાગાધિક બંધથી આરંભી બીજે ૫૫મને અસંખ્યાતમે ભાગ પૂર્ણ થાય ત્યાં સુધી બે સમયાધિક અંતર્મુહુર્તને અબાધાકાળ પડે. એમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગાધિક બંધે સમયસમયને અબાધાકાળ વધારતાં પૂર્ણ કેડીકેડી સાગરોપમના બધે સો વરસને અબાધાકાળ હોય. એ રીતે એક બાજુ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને બીજી આજુ ઉત્કૃષ્ટ અબાધા આવે.
ઘણું જીવોને એક સરખી સ્થિતિ બંધાયા છતાં ભિન્ન ભિન્ન ક્ષેત્ર-કાળ અને ભાવાદિવડે થયેલી અધ્યવસાચેની વિચિત્રતાના કારણે, સરખી સ્થિતિ બાંધનાર તે સઘળા છે, તે કર્મને એક જ ક્ષેત્રમાં. એક જ કાળમાં કે એક જ પ્રકારના સરખા સંગમાં જ અનુભવતા નથી. કારણ કે અમુક સ્થિતિબંધ થવામાં અમુક જ અધ્યવસાય કારણરૂપ છે, એવું નથી. એક સરખે સ્થિતિબંધ થવામાં અનેક અધ્યવસાયરૂપ અનેક કારણે છે. એટલે સ્થિતિબંધ અમુક અધ્યવસાયથી થાય છે, તેટલે જ સ્થિતિબંધ બીજા અનેક અધ્યવસાયથી પણ થઈ શકે છે.
એટલે ભિન્ન ભિન્ન જવેમાં ભિન્ન ભિન્ન અધ્ય. વસાયથી થયેલ સ્થિતિબંધ સરખે હોવા છતાં પણ, તે હરેક જી ભિન્ન ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સગમાં અનુભવે છે. તે ભિન્ન ભિન્ન સંયેગમાં અનુ