________________
-
-
-
-
-
- - -
-
-
ર્મ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ છે. આમાં વર્ણ ચતુષ્ક, પુણ્ય અને પાપ બનેમાં ગણવાથી ૧ વર્ણચતુષ્ક બાદ કરતાં શેષ ૧૨૦ કર્મપ્રકૃતિઓ પુણ્ય અને પાપમાં સંગ્રહિત થઈ જાય છે, વર્ણાદિચતુષ્ક તે પુણ્યને વિષે શુભ અને પાપને વિષે અશુભ સમજવી.
(૧) દેવગતિ (૨) દેવાનુપૂવી (૩) દેવાયુમ્ (ક) મનુષ્યગતિ, (૫) મનુષ્યાનુપૂવી (૬) મનુષ્પાયુષ (૭) ઉચ્ચગેત્ર, (૮) સાતવેદનીય, (૯ થી ૧૮) ત્રસ વિગેરે દશ. (૧૯ થી ૨૩) પાંચ શરીર, (૨૪ થી ર૬) ત્રણ ઉપાંગ. (ર૭) વજ રૂષભ નારાચસંઘયણ (૨૮) સમચતુરન્સ સંસ્થાન, (૨૯) પરાઘાત નામકર્મ. (૩૦) ઉચ્છવાસ નામકર્મ. (૩૧) આપ નામકર્મ, (૩૨) ઉદ્યોત નામકમ. (૩૭) અગુરુલધુ નામકર્મ. (૩૪) તીર્થકર નામકર્મ. (૩૫) નિર્માણ નામકર્મ (૩૬) તિર્યચયુિ. (૩૭ થી ૪૦) શુભવશું, સુભગંધશુભરસ, અને શુભસ્પર્શ નામકર્મ, (૪૧) પંચેન્દ્રિય જાતિ. (૪૨) શુભવિહાગતિ. આ પ્રમાણે ૪૨ પુણ્યપ્રકૃતિઓ છે.
(૧ થી ૫) છેલ્લાં પાંચ સંઘયણ. (૬ થી ૧૦) છેલ્લાં પાંચ સંસ્થાન. (૧૧) અશુભ વિહાગતિ. (૧૨) તિર્યંચગતિ. (૧૩) તિયાનુપૂવી. (૧૪) અશાતા વેદનીય (૧૫) નીચત્ર. (૧૬) ઉષઘાતનામકર્મ. (૧૭) એપ્રિય જાતિ. ૧૮) બેઈદ્રિય જાતિ. (૧૯) ઈદ્રિયજાતિ. (૨૦) ચઉ-- રિદ્રિય જાતિ. (૨૧) નરકગતિનામકર્મ. (૨૨) નરકાનુપૂવ. નામકર્મ. (૨૩) નરકાયુકમ. (૨૪ થી ૩૩) સ્થાવર વિગેરે દશ. (૩૪ થી ૩૭) અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પશનામકર્મ. (૩૮ થી ૪૨) પાંચજ્ઞાનાવરણીય કર્મ. (૪૩ થી ૫૧) નવદર્શનાવારણયકર્મ. (પ૨ થી ૭૭) છવીસ, મેહનીયકર્મ. (૭૮ થી ૮૨) પાંચ અંતરાય ક. એમ. ૮૨ કમ પ્રકૃતિએ પાપની છે. જે. ૨૦