________________
૨૭૪
જૈન દર્શનને કર્મવાદ ભેદ તે જરૂર પડશે. કૃત્રિમ સંસ્કારને ડોળ કરી, સુસં. સ્કારીઓના સંસ્કાર પિષક સ્થાનોમાં ઘૂસી જઈ તે સ્થાનેની વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરવા આવનારાઓ, કદાપી સુસંસ્કારી નહિ જ બની શકે. સુસંસ્કારી કહેરાવવું હોય તે, સુસંસ્કારોના રોધક વાતાવરણથી દૂર રહેવું જોઈએ.
ગેત્રના ઉચ્ચ-નીચ ભેદો પ્રત્યે દુર્ભાવ દર્શાવવાથી આર્યાવર્તના સુસંસ્કારને ધક્કો લાગે છે. જ્યાં “ ટકે શેર ભાજી ટકે શેર ખાજા” જેવી સ્થિતિ હોય, ત્યાં એ ભેદ ન રહેવાને અંગે ઉચ્ચગેત્રપષક ઉચ્ચ સંસ્કારનું પણ અસ્તિત્વ રહેવા પામતું જ નથી. અને તેથી જ આજે * ઉચ્ચગેત્રમાં જન્મ પામેલા કેટલાકમાંથી ઉચગેત્રને રેગ્ય -સંસ્કારોને ધ્વંસ થવા લાગે.
જનાવરમાં પણ ઊંચ-નીચ ભેદ છે. પિોપટને શિક્ષણ દેવું સહેલું છે, પણ કાગડાને માટે શિક્ષણ મુશ્કેલ છે. “રામ રામ” પિપટને સૌ શીખવે છે, કાગડાને કઈ શીખવતું નથી. પાંજરામાં તે સૌ ઘુસે પણ જાત તે જાત અને કજાત તે કજાત. કાગડાને સેનાના પાંજરામાં ઘાલવાથી તે કંઈ પોપટ થવાનું નથી. અને પોપટ કદી કાગડો થવાને નથી. ઉચ્ચ સંસ્કારવાળા ઉંચા મનાય અને નરસા સંસ્કારવાળા નીચા મનાય તેમાં નવાઈ શી?