________________
પ્રકૃતિ બંધ
૨૬૫ (૯–૧૦) હાડકાં દાંત, વગેરે અવયનું પરિણામ કરનારૂં તે “સ્થિરનામકર્મ અને જીવાદિ અવયનું અસ્થિર પરિણામ કરનારું તે “અસ્થિર નામકર્મ” છે
(૧૧-૧૨) નાભિની ઉપરનાં અવયવે પ્રશસ્ત થાય તે “શુભ કર્મના” ઉદયથી, અને નાભિની નીચેનાં અવયે અપ્રશસ્ત થાય તે “અશુભ કર્મન, ઉદયથી. ' (૧૩-૧૪) સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે, તેવા સુસ્વરની પ્રાપ્તિ “સુસ્વર” નામ કર્મના ઉદયથી, અને અપ્રીતિ ઉત્પન્ન કરે તેવા દુઃસ્વરની પ્રાપ્તિ તે “દુસ્વર નામકર્મના ઉદયથી થાય છે.
(૧૫-૧૬) જેના ઉદયથી કાંઈ પણ ઉપકાર નહિ કરવા છતાં, સર્વના મનને પ્રિય લાગે, તે “સુભગનામકર્મ છે. અને જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ, મનુષ્યને અપ્રિય લાગે તેને “દુર્લગ નામ કમ” કહેવાય છે.
(૧૭–૧૮) જેનું કથન લેકમાન્ય થાય તે “આદેય નામકર્મના ઉદયથી, અને યુક્તિયુક્ત કહેવા છતાં પણ જેના કથનને લેક માન્ય કરે નહીં, તે કહેનારના “અના દેય નામ કર્મના ઉદયથી હોય છે.
(૧–૨૦) દુનિયામાં પિતાને યશ અને કીતિ ફેલાય તે “યશ-કીતિ” નામકર્મના ઉદયથી, અને અ૫યશ તથા અપકીતિ ફેલાય તે “અપયશઃ અપ કીતિ' નામ