________________
પ્રકૃતિ અધ
૨૬
જીવનમાં ખારાક, રસ, શરીરની સાત ધાતુઓ, પાંચ ઈન્દ્રિય, શ્વાસ ઉચ્છવાસ, ખેલવુ' અને વિચારવુ', વગેરે પ્રવૃત્તિઓને, જીવ જે શક્તિ વડે કરે છે, તે શક્તિ પર્યાપ્ત કહેવાય છે.
શરીરને ચેાગ્ય પુદ્ગલેાના આહાર કરવાની, તેમાંથી પ્રત્યેક સમયે સતતપણે શરીરની રચના કરવાની, વળી તે ગ્રહિત પુદ્ગલામાંથી ઇન્દ્રિયને ચેાગ્ય પુદ્ગલના જથ્થામાંથી ઇન્દ્રિય બનાવતા રહેવાની, દરેક ક્ષણે શ્વોસેાછૂવાસ ચેાગ્ય પુદ્ગલને ગ્રહણ-પરિણમન અને વિસર્જન કરવાની, ખેલવાની ઇચ્છા સમયે ભાષાવણાનાં પુદ્ગલોને ગ્રહણ કરી, ભાષા એલવામાં તેના ઉપયાગ કરી, તે પુદ્ગલાને છેડી દેવાની, તથા વિચાર કરવા ટાઈમે મનેાવગણાંનાં પુદ્દગલા ગ્રહણ કરી વિચાર કરવામાં તેને ઉપયાગ કરી વિસર્જન. કરવાની, એમ છ પ્રકારની પ્રવૃત્તિએ જીવનભર જીવની ચાલુ જ રહે છે. એ છ પ્રકારની પ્રવૃત્તિએને છ પ્રકારની શક્તિઓ દ્વારા જ જીવ કરી શકે છે. તે તે પ્રકૃત્તિને યાગ્ય તે તે પ્રકારની શક્તિનું નિર્માણ જીવમાં પુર્નંગલના ઉપચયથી જ થાય છે. આ શક્તિઓનું નિર્માણ તે નવા ભવમાં ઉત્પન્ન થતાંની સાથે જ અંતર્મુહૂત્ત પ્રમાણુ કાળ માત્રમાં જ જીવ કરી લે છે. અને પછી તે જીવનભર કામ આપે છે. તે ભવ પૂર્ણ થયા બાદ તે શક્તિ વિખરાઈ જાય છે, અને પુનઃ નવાભવમાં નવી શક્તિઓનું નિર્માણ, જીવને કરવું પડે છે. સ`સારી જે જે જીવા જે જે પ્રકારની પ્રવૃત્તિને યાગ્ય