________________
જૈન દર્શનને કર્મવાદ પણ દબાવી દે, ક્ષોભ પમાડે એવી જાતના સામર્થ્યને ઉત્પન્ન કરાવનારૂં કર્મ, “પરાઘાત નામકમ' છે.
(૨) શ્વાસ લેવા મુકવાની શક્તિનું નિયામક કર્મ તે શ્વાસેચ્છવાસ નામકર્મ છે.
(૩) અનુણ શરીરમાં ઉષ્ણ પ્રકાશનું નિયામક કર્મ, તે “આપ નામકમ” છે.
માત્ર સૂર્યને વિમાનના પૃથ્વીકાય છેનેજ આ કર્મને ઉદય હોય છે, કારણ કે તે જીવેનું જ શરીર શીતસ્પર્શવાળું હોવા છતાં, ઉષ્ણુ પ્રકાશવાળું હોય છે.
(૪) શીતસ્પશી શરીરમાં શીત પ્રકાશનું નિયામક કર્મ, તે “ઉદ્યોતનામકર્મ” છે.
ચંદ્રમાંથી ઠંડે પ્રકાશ ફેલાય છે, તે તથા મુનિના વૈયિશરીર, દેના ઉત્તર વૈકિયશરીર, ખજુઆ, રાત્રે ચમકતી કેટલીક વનસ્પતિઓ, વગેરેને જે ઉદ્યોત હોય છે. તે આ “ ઉદ્યોતનામકર્મથી જ પ્રાપ્ત થયેલ હોય છે.
(૫) જે કર્મના ઉદયથી જીવના શરીરને પરિણામ રૂ જેવો હલકે ન પામે, કે લેઢા જે ભારે ન બને, તે કર્મનું નામ અગુરુલઘુનામકર્મ છે.
(૬) જે કર્મના ઉદયથી ત્રણ ભુવનના જનેને પૂજવાલાયક થાય, સુરાસુર અને મનુષ્યને પૂજ્ય એવું ઉત્તમોત્તમ તીર્થ પ્રવર્તાવે, અને પોતે કૃતકૃત્ય છતાં પણ ધર્મને ઉપદેશ કરવામાં પ્રવૃત્તિ કરે, તીર્થંકરદેવ તરીકે વિશ્વ