________________
પ્રકૃતિ બંધ
૨૦૩ મળતું નથી, તેનું કારણ એ છે કે દરેક ભૂમિકામાં તે ભૂમિકાને લાયકનાં કાર્ય કર્યા પછી જ આગળની ભૂમિકામાં પ્રવેશ કરી શકાય છે. આ સમ્યગ્દષ્ટિની ભૂમિકામાં તે પિતાના આશ્રિત, માતા, પિતા, પત્ની, પુત્ર પુત્રી, બહેન, કુટુંબ, તથા સ્વધર્મબંધુઓ શ્રમણ સંઘ અને ધર્મસંસ્થાને વિગેરેની સાર સંભાળ રાખવી, તેને નિભાવ કરે, તેમને આગળ વધારવા વિગેરે સર્વજાતની જોખમદારી તથા ફરજ સમ્યદૃષ્ટિ જીવને માથે છે. એટલે તે તે પાત્રની ગ્યતાના પ્રમાણમાં–જરૂરીયાતના પ્રમાણમાં તે સર્વની સેવા કરવી. એટલે સમ્યગ્દષ્ટિ જીવોએ અનુકૂળ ઉપશમ કરવું જોઈએ, પણ પ્રતિકુળ ઉપશમ નહિ કરે. પ્રતિકુળ ઉપશમ તેને કહે છે કે, જેનું વર્ણન ઉપર કહ્યું, તેઓના બચાવ માટે ઉપેક્ષા કરવી, તે સર્વને કે તેમાંથી કેઈનો સંહાર: થતે જે.
પરંતુ આ પ્રતિકુળ ઉપશમ, સમ્યગ્દષ્ટિ જીવે નહિ કરવું જોઈએ. પિતાની ફરજ બજાવવામાં તે ઉપશમને એક બાજુ મૂકવા પડે તેપણ મૂકી દઈ આશ્રિતને બચાવ કરવાને માર્ગ દેખીતે તે વિપરીત લાગે છે, પણ આ ભૂમિકાવાળાને માટે વિપરીત નથી.
તે તો આ કાર્ય કરવાથી જ આગળ વધી શકસે. આ કાર્ય કરતાં તેનું અશુભ કર્મ ઓછું થશે. કારણ કે આમાં સ્વાર્થ નથી. જુઠું અભિમાન નથી. બુરી આશા નથી. નિરપરાધીનું રક્ષણ છે, આશ્રિતોને બચાવ છે, ધર્મનું