________________
આત્માની સ્વભાવ દશા
આત્મસ્વભાવમાં અનન્ત જ્ઞાનાદિની રમણુતાનુ નામ જ સ્વભાવ ધમ છે. પેાતાના આત્માના જ્ઞાનાદિ જે ગુણ છે, તેને શુદ્ધ ઉપયેગમાં પ્રવૃત્ત રાખવા તેજ આત્મધમ છે.
ર
કેવળજ્ઞાન અને કેવળદર્શીન, તેજ અનન્તજ્ઞાન તુથા અનન્તદન છે. એ બન્ને એક એક છે, તેા પણ જ્ઞેય (જાણવા લાયક પદાર્થ) અનન્ત હેાવાથી અનંત જ્ઞેયના વિશેષ ધમ અને સામાન્ય ધર્મને જાણવાવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શીન એક એક હાવા છતાં પણ તેને અનન્તજ્ઞાન અને અનન્તદન કહેવાય છે. અર્થાત્ તે ખન્નેનુ' અનન્તપશુ અનતોયને અવલી છે.
ત્રણે લોકમાં રહેલા દ્રવ્યાની અતીત-અનાગત અને વમાન કાળની ઉત્પાદ-વ્યય અને ધ્રુવરૂપ ત્રણે પ્રકારની પરિણતિ સકળ સમયમાં જેના વડે જીવ જાણી શકે છે, તેને અન્તરહિત અનન્તજ્ઞાન અને અનન્તદશ ન કહેવાય છે. વસ્તુના ભાવ તે, વિશેષ અને સામાન્ય એમ બન્ને યુક્ત હાય છે. કેમકે સર્વ પદાર્થ સામાન્ય અને વિશેષરૂપે છે. દ્રવ્યમાં વિદ્યમાન વિશેષધ અનન્ત હાવાથી સામાન્યધર્મ પણ અનન્ત છે. સામાન્ય વિના વિશેષ હાઈ શકતુ નથી, અને વિશેષ રહિત સામાન્ય ડાતું નથી. પરન્તુ એ અન્ન, વસ્તુમાં સ’લગ્ન છે. માટે બન્નેની અનન્તતા છે. અનન્ત જ્ઞેયના વિશેષધને જાણવાવાળા આત્માના જે ગુણ છે, તે અનન્તજ્ઞાન છે. એ પ્રમાણે અનન્તોયના સામાન્યધર્મને જાણવાવાળા જે ગુણ આત્માને છે, તે અનન્તદન