________________
૧૪૪
જૈન દર્શનને કર્મવાદ થવાને સ્વભાવ હોય છે, પરંતુ અમુક અમુક સંગેની પ્રાપ્તિએજ તે તે સંગને અનુરૂપ પૃથફ પૃથક્ રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કર્મરૂપે થતું પુદ્. ગલ પરિણમન તે કામણવર્ગણારૂપે રહેલ પુદ્ગલમાંથી જ થઈ શકે, અને કાશ્મણવર્ગણાના પુદ્ગલમાંથી કર્મરૂપે પરિ
મન તે આત્માની સાથે સંબંધ થવાથી જ થઈ શકે. માટે કર્મને એક વસ્તુ કે એક પદાર્થ જે જાણે, તેજ કર્મસ્વરૂપ બરાબર સમજી શકે.