________________
પુદ્ગલ ગ્રહણ અને પરિણમન
૧૩૩
એમ એ પ્રકાર હાય છે. કમના સચેાગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફ્ક સતત કંપન ચાલુ હાય છે. અને તેની અસર શારીરિક-માનસિક અને વાચિક અનેક બાહ્ય પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે.
શરીરમાં અનેક ધાતુઓ-ઉપધાતુઓ બને છે. પારસ્પરિક સ`ક્રમણ થાય છે, અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે.
* [girl wi
નિદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિયે ચાલુ જ રહે છે. આ પ્રકારે થવાવાળી સવ પ્રવૃત્તિયેામાં પ્રવૃત્તવી ને “ અનભિસંધિજવીય ” કહેવાય છે.
પર
આપણે હાલીયે છીએ, ચાલીયે છીએ, તે સમયે અગર તેા હાથ વડે કઈક ઉંચકવા ટાઈમે વિશેષ બળની જે આવશ્યકતા રહે છે, એવી અચ્છિકપ્રવૃત્તિયામાં પ્રવૃત્ત વીય ને અભિસંધિજવીય” કહેવાય છે.
(6
આ બન્ને પ્રકારે થતા વીર્યં પ્રવત નથી . આત્મામાં સતત રૂપે કમને પ્રવેશ થતા જ રહે છે, અને કર્માંબન્ધન થાય છે. આત્મામાં અસખ્ય આત્મપ્રદેશેા છે, અને પ્રત્યેક આત્મપ્રદેશમાં અસ`ખ્ય અસ`ખ્ય વીર્યાં શ છે. સલેશ્ય આત્માના વીય માંથી જેટલુ વી, કમ વડે અવરાએલુ છે, તેટલા વીય ને આવૃત્ત વી કહેવાય છે. વીર્યાંતરાય કમ ના ક્ષયેાપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલું વી તે લબ્ધિ વીય કહેવાય છે. અને લબ્ધિ વીય માંથી જેટલું વીય, મન—