________________
૨૪
જૈન દર્શનના કવાદ
""
ગલાના ઋણની સાથે અન્ય થાય તે “ સજાતીય અન્ય કહેવાય છે. સ્નિગ્ધ પુદ્ગલાના ઋક્ષ પુર્વાંગલેાની સાથે અધ થાય તે “ વિજાતીય અન્ય ” કહેવાય છે.
સજાતીય અન્ધની મર્યાદા એવી રીતે છે કે પરસ્પર ગુણુની સમાનતા હાય તે, તે પગલા અન્ય પરિણામને પામી શકતાં નથી. પરંતુ ગુણની વિષમતા હાય તા જ સજાતીય સ્પશી પુદ્ગલાના પરસ્પર અન્ય થાય છે. એટલે કે તુલ્ય ગુણવાળા સ્નિગ્ધના તુલ્યગુણુ ( અશ-પરિચ્છેદ ) સ્નિગ્ધની સાથે કે તુલ્ય ગુણવાળા ઋક્ષના તુલ્ય ગુણવાળા ઋક્ષની સાથે બન્ધ થતા નથી. સજાતીય સ્પશી પુદ્ગલાના અન્ય, ગુણુ ( અંશ )ની વિષમતા હાય તાજ થઈ શકે છે. તેમાં પણ એવી મર્યાદા છે કે અંધ પિરણામને પામતા તે સજાતીય પુદ્ગલામાં પરસ્પર દ્વિગુણનું આંતરૂ હાવું જોઈએ. એટલે કે એક ગુણવાળા સ્પના ત્રિગુણી સ્પ સાથે, એ ગુણવાળા સ્પ ના ચતુર્ગુણી સ્પર્શ સાથે, ત્રિગુણવાળા સ્પના પંચગુણી સ્પેશ સાથે ખધ થાય છે. એમ સ સ્થળે મમજવુ. અર્થાત્ સજાતીય સ્પર્શીમાં દ્વિયધિક અ'શોની તરતમતાથી જ બંધ થાય છે.
વિજાતીય અંધ ( સ્નિગ્ધના ઋક્ષની સાથે બંધ ) તે ગુણુની સમાનતા હોય કે વિષમતા હેાય તે પણ થઈ શકે છે. પરંતુ તે વિજાતીય અંધમાં પણ ગુણુની સમાનતા અંગે એ અપવાદ છે કે જઘન્ય ગુણ ( એક અંશવાળા ) સ્નિગ્ધ અને જન્ય ગુણવાળા ઋક્ષ પુદ્ગલાને પરસ્પર બધ થત