________________
સવિસ્તર વિષયનિર્દેશ
મંગળ સંક્ષેપકારનું પુરોવચન પ્રસ્તાવના કથાપીઠ
મગધદેશ. રાજગૃહનગર. કુણિકરાજા. નગરશેઠ. સુવ્રતામણિની. ગોચરીએ નીકળેલી શિષ્યા. રૂપવર્ણન. ગૃહસ્વામિનીનો વિસ્મય.
ધર્મકથાનો મહિમા. આત્મકથા કહેવા વિનંતી. બચપણ અને તારુણ્ય
વત્સદેશ. કૌશાંબીનગરી. ઉદયનરાજા. નગરશેઠ. તરંગવતીનો જન્મ. બચપણ. વિદ્યાભ્યાસ. યૌવન. માલણનું આગમન.
શરદ-વર્ણન. સપ્તપર્ણપુષ્પોનો ઉપહાર. તરંગવતીની કસોટી. ઉજાણી
ઉજાણીએ જવાનો પ્રસ્તાવ તૈયારી. પ્રયાણ. ઉદ્યાનદર્શન. સપ્તપર્ણ. ભ્રમરબાધા. સપ્તપર્ણ. કમળસરોવર. તરંગવતીની મૂછ.
ચેટીની પૃચ્છા. તરંગવતીનો ખુલાસો. ચક્રવાકમિથુન (તરંગવતીનો પૂર્વજન્મ)
ગંગાનદી. ચક્રવાકી. ચક્રવાક. વનહતી. વ્યાધ. વિદ્ધ ચક્રવાક. ચક્રવાકીવિલાપ. દહન. ચક્રવાક વિલાપ. સહગમન. વૃત્તાંતસમાપ્તિ.
ભાવિજીવન અંગે નિશ્ચય. ચેટીનું આશ્વાસન. પ્રિય મિલન
ઉજાણીએથી પ્રત્યાગમન. વૈદરાજનું આગમન. જ્વરના પ્રકાર. નિદાન. તરંગવતીની વિરહાવસ્થા. ચિત્રપટનું આલેખન કૌમુદી મહોત્સવ.