________________
તરંગવતી
(પાદલિપ્તાચાર્યની લુપ્ત થયેલ પ્રાકૃત કથાના પ્રાચીન સંક્ષેપ ‘તરંગલોલા'નો અનુવાદ)
તરુણ રમણીનું
પ્રણયસંવેદન, સાહસ, પ્રાણસંકટ અને આત્મબલિદાન આલેખતી જન્મજન્માંતરની એક અદ્ભુત કૌતુકકથા. વિશ્વસાહિત્યનું એક અમર સર્જન
અનુવાદક હરિવલ્લભ ભાયાણી
ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. ૧૯૯, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨