________________
ix
વિવાહોત્સવ. સારસિકાએ આપેલો ઘરનો વૃત્તાંત (નગરશેઠનું દુઃખ અને રોષ. શેઠાણીનો વિલાપ. તરંગવતીની શોધ અને પ્રત્યાયન.) દંપતીનો
આનંદવિનોદ. ઋતુચક્ર. ઉપવનવિહાર. વ્યાધકથા
શ્રમણદર્શન. ધર્મોપદેશ (જીવતત્ત્વ. કર્મ સંસાર. મોક્ષ.) પૂર્વ વૃત્તાંતની પૃચ્છા. શ્રમણનો વૃત્તાંત (વ્યાધ તરીકેનો પૂર્વ ભવ. વ્યાધનો કુળધર્મ. વ્યાધજીવન. હાથીનો શિકાર. અકસ્માત ચક્રવાકહત્યા. ચક્રવાકી અને વ્યાજનું અનુમરણ. વ્યાધનો પુનર્જન્મ. ધૂતનું વ્યસન. ચોરપલ્લીમાં આશ્રય. ચોરસેનાપતિ. વ્યાધની ક્રૂરતા. બંદી બનેલ તરુણદંપતી. તરુણીની આત્મકથા. વ્યાધને પૂર્વભવનું સ્મરણ. દંપતીની મુક્તિ અને વ્યાધનો વૈરાગ્ય, પુરિમતાલ ઉદ્યાન. પવિત્ર વટવૃક્ષ અને
ઋષભચૈત્ય. શ્રમણદર્શન અને પ્રવ્રજ્યા. સાધના.) વૈરાગ્ય
તરંગવતી અને પદ્મદેવની વૈરાગ્યવૃત્તિ. શ્રમણની હિતશિક્ષા. પ્રવ્રજ્યા લેવાની તૈયારી. વ્રતગ્રહણ. સ્વજનોનો વિરોધ અને અનુમતિ. સાર્થવાહની વિનવણી. પાદેવની સમજાવટ. સાર્થવાહની અનુમતિ. સ્વજનોની વિદાય. ગણિનીને તરંગવતીની સોંપણી. તરંગવતીનું અધ્યયન
અને તપ. વૃત્તાંતસમાપ્તિ ઉપસંહાર ગ્રંથકારનો સ્વપરિચય પ્રસ્તાવના અનુવાદ