________________
मोहनचरिते चतुर्थः सर्गः ।
प्रसन्नमनसो रूप - चन्द्राः श्रीमोहनोऽपि च ॥ महेन्द्रसूरिसांनिध्या - काशी मध्यवसन्मुदा ॥ ६४ ॥ पिपठीर्मोदनो वारा - एएसी विद्यासुधानिधिः ॥ योगोऽयं दुर्जनोऽप्यासी - सुनो भाग्ययोगतः॥६५॥ मोदनो विनयी रूप - चन्द्राज्ञां शिरसा वहन् ॥ पवतीति प्रहृष्टाः श्री - सूरयोऽथ प्रतस्थिरे ॥ ६६ ॥ मानयन् रूपचन्द्राङ्गां कुर्वन्नावश्यक क्रियाम् ॥ पठन्यथाशक्ति शास्त्र - मास्ते श्रीमोहनो मुदा ॥ ६७ ॥ पूर्वं सारस्वतमयो चन्द्रकां च ततः परम् ॥ गद्यपद्यात्मकं काव्य - मधीयाय स सत्वरम् ॥ ६८ ॥ पुष्पेभ्यः सारमादत्ते यथा मधुकरस्तथा ॥ पपाठ मोहनो यद्य - त्सारं तस्याददेऽञ्जसा ॥ ६५ ॥
(७६)
"
નારાઓને જોઇને મહેંદ્રસૂરિજી સંતાષ પામ્યા. (૬૩) મહેંદ્રસૂરિજી સાથે હાવાથી મનમાં પ્રસન્ન થયેલા રૂપચંદજી તથા માહનજી ખુશીથી ત્યાં રહ્યા. ( ૬૪ ) માહનજીની ભણવાની ધણી ઇચ્છા અને વિદ્યારૂપી અમ્રતનેા સાગરજ હેાયની શું? એવી કાશીપુરી, એ યેાગ પામવા ઘણા ફુલભછે, તાપણ માહનજીના સારા ભાગ્યથી તે સુલભ થઈ ગયા. (૬૫) વિનયવંત એવા માહનજી રૂપચંદજીની આજ્ઞા માથે ચઢાવીને ભણેછે. એમ જાણી ઘણા ખુશી થયેલા શ્રીમહેંદ્રસૂરિજીએ ત્યાંથી વિહાર કર્યો. (૬૬) રૂપચંદજીની આજ્ઞા માનીને આવશ્યકની ક્રિયા કરનારા અને યથાશક્તિ શાસ્ત્રના અભ્યાસ કરનારા મેાહનજી ત્યાં ખુશીથી રહ્યા. (૬૭) પહેલું સારસ્વત, પછી ચંદ્રિકા ત્યારબાદ ગદ્યપદ્યાત્મક કાવ્યા એ રીતે માહનજી ઉતાવળથી ભણવા લાગ્યા. ( ૧૮ ) જેમ ભ્રમર ફૂલમાંથી રસ લિયેછે, તેમ માહનજી જે જે ભણી ગયા, તે બધાના સાર તરત લેતા હતા.