SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ ચોથે. (७३) वासरे सुप्रशस्तेऽथ रूपचन्ः प्रतस्थिरे॥ मोदनोऽपि नमोऽर्दभ्य इत्युक्त्वानुससारतान् ॥४६॥ अश्रान्तं विहरन्तस्त आययुः कोट्टपत्तनम् ॥ मनःप्रसत्तिदायां च वसताववसन्मुदा ॥४७॥ महेन्सूरयस्तत्र विदरन्तः समाययुः॥ रूपचन्जान्मोहनं च दृष्ट्वा मुमुदिरे तराम् ॥४॥ परिचदपरीतानां सूरीणां समुपेयुषाम् ॥ वितेनुः समुदाचारं यथा ते विचहणाः॥४॥ आगामिवर्षावसतिं चिकीर्षन्ति स्म तत्र ते॥ श्रीपूज्यवचनाद्यस्मा-न्मन्तव्यं महतां वचः॥५०॥ देवगुर्वोः प्रसादेन प्रत्यून विनैव ते॥ चतुर्मासी तत्र निन्यु-स्तपःस्वाध्यायतत्पराः ॥५॥ રાગી શ્રાવકો ઘણો ખેદ પામ્યા. (૫) સારો દિવસ જેઈને રૂપચંદજીએ ત્યાંથી વિહાર કર્યો, ત્યારે મેહનજી પણ “નમે અરિહંતાણું” એમ કહીને તેમના પાછળ ચાલ્યા. (૪૬) એક સરખો વિહાર કરીને તે કોટા શહેરમાં આવ્યા, અને મનને પ્રસન્નતા ઉપજાવે એવા ઉપાસરામાં સુખથી રહ્યા. (૪૭) પછી મહેંદ્રસૂરિજીપણ વિહાર કરતા ત્યાં આવ્યા, અને રૂપચંદજીને તથા મોહનજીને જોઈને ઘણા હર્ષ પામ્યા. (૪૮) વ્યવહારમાં વિચક્ષણ એવા રૂપચંદજીએ તથા મેહનજીએ પરિવારસહિત આવેલા મહેંદ્રસૂરિજીને યોગ્ય સત્કાર કર્યો. (૪૯) પછી શ્રીપૂજ્યજીના વચનથી આવતું ચોમાસું ત્યાં જ કરવાનું તેમણે નક્કી કર્યું. ही छ, मोटातुं वयन १३२ भानgor नसे. (५०) हेवशु३॥ - સાદથી કેઈપણ જાતના અંતરાય વગર તેમણે તપસ્યા તથા ભણવુંગ
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy