________________
मोहनचरिते चतुर्थः सर्गः ।
गानवादनचञ्चुत्वा-जानाम्नायेऽपि योऽनुताम् ॥ रागेषु गणनां लेने स्थाने ध्यानात्तदात्मता ॥ २ ॥ गन्तव्यं तत्र सत्रा श्री - मोहनेनाविलम्बितम् ॥ निर्णीयेति शुभे लग्ने प्रस्थानं चक्रिरेऽथ ते ॥ ३० ॥ क्रमेण मालान्यमला -न्यशक्तुर्मालवस्य ते ॥ સંપન્નતા તસ્ય ચંદ્રા—લો નૈવાનુનીયતે॥ ૩૨ ॥ ग्रामानुग्राममय ते निवसन्तः समाययुः ॥ राजधानीं मालवस्यो - जयनीं विजयावनम् ॥ ३२ ॥ विख्यातविक्रमो विद्या - विदितो विद्वदाश्रयः ॥ वदान्यः कल्पतरुवद् यामपाधिक्रमो नृपः ॥ ३३॥
(૭૦ )
શમાં તે “ માલવ ” એટલે લવમાત્ર લક્ષ્મી છે. ” એવી રીતે હંમેશાં બાલે છે તેથીજ કે શું ? આ દેશનું નામ માલવ(માળવા)એવું પડી ગયું. ( ૨૮ ) એ દેશ ગાવામજાવવાની કલામાં ઘણા નામીચા છે. તેથી એના નામની ગાયનના રાગમાં ગણતરી થઈ. ડીકજ છે, હંમેશાં જે, જે ચીજનું ધ્યાન કરેછે, તે તદ્રુપ થાય છે. ( ર૯) ત્યાં મેાહનજીની જોડે શીઘ્ર જવાનું નક્કી કરીને રૂપચંદજી સારા લગ્ન ઉપર મુંબઇથી વિદાય થયા. ( ૩૦ ) અનુક્રમે જતાં માળવાના મેટાં મોટાં ખેતરા તેમના જોવામાં આવ્યાં. તેથીજ તે દેશની સંપન્નતા ( આબાદી ) તેમને જણાઈ. (૩૧) એક ગામથી બીજે ગામ મુકામ કરતા રૂપચંદજી માળવાની જયવંતી એવી બ્રુની રાજધાની જે ઉજ્જન કહેવાય છે, ત્યાં આવ્યા. ( ૩૨ ) માટેા પરાક્રમી, વિદ્યાથી જાણીતા થયેલા, પંડિત લોકાને આસરા આપનારા, કલ્પવૃક્ષની પેઠે ધ્રુવસ્તુને દાતાર એવા વિક્રમરાજા તે ઉજ્જ