________________
(૬૦)
मोहनचरिते तृतीयः सर्गः ।
वीरः स्वयं न यः सोऽत्र सेनाबलमपेक्षते ॥ तथेन्द्रियदमाशक्तः पूर्वाभ्यासमनिन्दितम् ॥ १८ ॥ मोदनोऽयं स्वयं शूरः पूर्वाभ्यासोऽत्र किंफलः ॥ इतीव चिन्तयित्वा ते जगङः षोडशेऽस्य ताम् ॥ १९० ॥ रूपचन्द्रशशयं ज्ञात्वा मोहनोऽपि यथामति ॥ पपाठ पठनासक्तो दमका दीन्यथाक्रमम् ॥ २० ॥ एवं दिनानि कतिचि - त्तयोर्निवसतोः सुखम् ॥ मिथो गुणानुरागोऽनू - उचितं हि सतामिदम् ॥ २१ ॥ एकदा सुप्रभाते ते रूपचन्द्रा व्यचिन्तयन् ॥ अत्रैव वसतिः श्रेय - स्यथवाविहतिः खलु ॥ २२ ॥
સામાચારીના અભ્યાસ કરવા માટેજ એમ સમજવું જોઇએ. કારણ, જીવને સામાચારીના અભ્યાસ મળવા પણ દુર્લભ છે, જે પુરૂષ પાતે શૂરવીર નથી, તે જેમ લશ્કરની જરૂર રાખેછે, તેમ જે પાતે ઇંદ્રિયાને દમવાને અશક્ત હેાયછે, તેજ આચારના અભ્યાસની અપેક્ષા રાખેછે. આ મેાહનજીતા પાતે શૂરવીર છે, માટે એને આચારના અભ્યાસની શી જરૂર ?” એમ વિચારીનેજ કે શું! રૂપચંદજીએ માહનજીને સેાળમે વર્ષે જતિદીક્ષા આપવાનું કહ્યું. ( ૧૪–૧૫–૧૬–૧૭–૧૮–૧૯ ) માહનજીપણુ, રૂપચંદજીના ઉપર કહેલા અભિપ્રાય જણાયા ત્યારે ભણવામાંજ મન રાખીને બુદ્ધિપ્રમાણે દંડક, નવતત્ત્વ વિગેરે ગ્રંથાએકપછી એક ભણી ગયા. (૨૦) એપ્રમાણે કેટલાક દિવસસુધી રૂપચંદજી અને મેાહનજી ભેગા રહ્યા, ત્યારે એક બીજાના ગુણ જાણવામાં આવવાથી તેમના મહામહે ધણા રાગ બંધાઈ ગયા. ગુણ જાણીને સેહ રાખવા એ વાત સત્પુરૂષાને ઉચિતજ છે. ( ૨૧ ) એક વખતે રૂપચંદજી સવારના પહેારમાં મનમાં વિચારવા લાગ્યા કે –“અહીંજ વસતિ કરવી, અથવા ખીજે ઠેકાણે જવું.