________________
મેહનચરિત્ર સર્ગ બીજો.
(૪) प्रोत्साहितः स्वप्रियया स नागપુરે પ્રતાથે તનચેન સામ્રા LG | ततश्च वामेतरमति शश्वबीमोदनस्यास्फुरदिष्टशंसि ॥ चाषश्च वामे ददृशे विदङ्गद्वन्दं जुमाग्रे मधुरं चुकूज ॥ एए॥ शति शुभशकुनैस्तावीषदाश्वास्यमानौ ययतुरनुपमानं पत्तनं नागपूर्वम् ॥ वसतिमुपगतावालोक्य तौ रूपचन्चरणयुगमनूतामस्तचिन्तार्तिशोकौ ॥२०॥ अवददथ स पुत्रं पादयोय॑स्य तेषां बदर ममनाथं पुत्रवदतेति ॥
લજીએ હાઈઈને દેવાધિદેવની પૂજા કરી, અને સારા મુહૂર્ત ઉપર પુત્રની જોડે નાગર જવા માટે પ્રસ્થાન કર્યું. તે વખતે સુંદરીએ બદામલજીને ઘણું બૈર્ય આપ્યું. (૯૮) તે બે જણે ચાંદપુરથી નીકળ્યાં ત્યારે સારા ફળની સૂચના આપનારી મોહનજીની જમણી આંખ ફરકી, ચાસપક્ષનું દર્શન ડાબી બાજુ પર થયું, અને પક્ષિનું ટાળું ઝાડઉપર મધુર શબ્દ કરવા લાગ્યું. (૯૯) એવાં સારાં શકુનો થયાં તેથી મનમાં થોડી શાતા પામેલા મોહનજી અને બદારમલજી, જેને ઉપમા આપી શકાય નહીં એવા નાગારમાં આવ્યા. અપાસરામાં આવ્યા પછી રૂપચંદજીના ચરણ જોઈત્યે તેમની ચિંતા, દુઃખ તથા શાક જતા રહ્યા, (૧૦૦) પછી બદારમલજીએ રૂપચંદજીને પગે મોહનજીને મૂકીને કહ્યું કે, “આ અનાથ બાલકની પુત્રની પેઠે આપ રક્ષા કરો.” એવું બદારમલજીનું વચન