________________
(३८) मोहनचरिते द्वितीयः सर्गः। ननोमुनिमिते पट्टे जिनहर्षाख्यसूरयः॥ अलंचक्रूरूपचना-स्तत्पार्थे व्रतमादः॥६५॥ एवं वीराजूपचन्-संतान जपवर्णितः॥ अधुना प्रस्तुताख्याना-वसरस्तन्निगयते ॥६६॥ एकदा दणदायाने चरमे गदवर्जिताः॥ सुखसुप्ता रूपचन्ताः स्वप्नमेवं व्यलोकयन् ॥६॥ हैमं कुम्नं पायसेना-पूर्ण कश्चित्करे दधत् ॥ प्रसयेदं स्वीक्रियता-मेवं प्रार्थयते मुदुः॥६॥ ततः प्रबुहास्ते सद्यः स्वप्नार्थ तं यथाश्रुतम् ॥ व्यचारयन्देशकाल-व्यदेवानुसारतः॥६॥ विनेयो नयवानून-मस्माल्लब्धा मम पुतम् ॥ निश्चित्यैवं तेऽन्तरायो मा नूदित्यजपन्मनुम् ॥ ७० ॥
(६४) श्रीमहावीरस्वामीना शित्तरमा ५९५२ नहषनामा मायाવૈજી વિરાજમાન થયા. તેમની પાસે રૂપચંદજીએ જતિવ્રત લીધું. (૬૫) શ્રી મહાવીરસ્વામીથી રૂપચંદસૂધીની પાટ પરંપરા એરીતે પ્રસંગથી વર્ણવી. હવે આટલું કહ્યા પછી પ્રસ્તુત (ચાલતી વાત) કહીએ છઈએ. (૬૬) એકવખતે રોગરહિત એવા રૂપચંદજી સુખકરીને સૂતા હતા, ત્યારે રાત્રિને ચોથે પ્રહરે તેમણે સ્વમું જોયું, તે આ રીતે કે – (૬૭) કોઈ પુરૂષ દૂધપાકથી ભરેલો સેનાને ઘડે હાથમાં લઈને ઘણીવાર વિનંતી रता मोरयोछ:-"मा प्रसन्न थने सानो स्वी२ ४२." (६८) સ્વમું જોઈને તરતજ રૂપચંદજી જાગી ઉઠયા; અને દેશ, કાલ, દ્રવ્ય તથા ક્ષેત્રને અનુસરીને સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે સ્વમનો વિચાર કરવા લાગ્યા. (૬૯) પછી “જીનાગમોક્ત નયભંગીન જાણ એવો એક શિષ્ય મને થોડા કાળમાં મળશે, એવું આ સ્વમઉપરથી જણાય છે ? એવો નિશ્ચય