________________
(३६) मोहनचरिते द्वितीयः सर्गः।
पत्तनेऽथाणदिल्लाख्ये कंचिउत्सूत्रवादिनम् ॥ ते तत्त्वयुक्त्या निर्जित्य विशदं यश सदन ॥५३॥ अथ लोहपुरे गत्वा-कबराख्यं महीपतिम् ॥ वाचोयुक्त्या विविधया बोधयामासुरन्वदम् ॥५४॥ प्रतिबुधः स तेन्योऽदा-द्युगंधरपदं वरम् ॥ अमारीपटहोदोषं पर्वसु प्रत्यपद्यत ॥५५॥ तेषु स्वर्ग प्रयातेषु जझिरे पट्टधारकाः॥ जिनसिंहानिधास्तेऽपि वितेनुः शासनोन्नतिम् ॥५६॥ पढे तेषामराजन्त जिनराजाख्यसूरयः॥ जिनरत्नानिधानास्तत्पट्टे सूरिवरा बनुः॥५॥ पञ्चषष्टितमे पट्टे सप्तमा जज्ञिरे ततः॥ सूरयो जिनचन्नास्ते स्वनामानुगुणं व्यधुः ॥५॥
જોડે પોતે ક્રિયેદ્ધાર કરીને સંગીપણું આદર્યું. (પર) ત્યારપછી અણહિલપાટણમાં ઉસૂત્ર પ્રરૂપણું કરનાર કોઈવાદિને સિદ્ધાંતમાં કહેલી યુતિથી જીતીને શ્રીજીનચંદ્ર સૂરિજીએ શુદ્ધ કીર્તિ મેળવી. (૫૩) પાટણથી લાહાર જઈને ત્યાં આગમાનુસાર વચનની યુતિથી અકબરરાજાને તે સૂરિજીએ ઘણીવાર બોધ કર્યો. (૫૪) તેથી પ્રતિબોધ પામેલા અકબરે ચંદ્રસૂરિજીને શ્રેષ્ઠ એવી “યુગધર”—પદવી દીધી. અને પર્વતિથિને દિવસે અને મારી પડતની ઘોષણું કરાવવાનું કબૂલ કર્યું. (૫૫) જીનચંદ્ર સૂરિજી દેવલોક ગયા પછી પાટને શેભાવનારા ઇનસિંહ નામા આચાર્યજી થયા. તેમણે પણ વર્તમાન શાસનની ઉન્નતિ કરી. (૫૬) તેમના પાટઉપર ઇનરાજનામા સૂરિજી વિરાજમાન થયા. તે પછી જનરલનામા સૂરિજીએ પાટને શોભાવ્યો. (૫૭) ત્યાર પછી પાંસઠમા પાટઉપર સાતમા જીનચંદ્રનામા સૂરિજી થયા. તેમણે પણ જેવું પિતાનું નામ તેજપ્રમાણે