________________
मोहनचरिते द्वितीयः सर्गः ।
अधर्म्यमयशस्यं च लोक६यसुखापदम् ॥ द्यूतं द्युतिहरं मूलं व्यसनानां प्रकीर्तितम् ॥ १० ॥ य इचेन्निरये गन्तुं मां स जुङामिदाल्पधीः ॥ इति निर्वचनं यस्य तन्मांसमतिगर्दितम् ॥ ११॥ जायायां च जनन्यां च पानाद्यस्य मतिः समा ॥ मद्यं तद्ददुसावद्यं यशोधर्मार्थनाशनम् ॥ १२ ॥ बलनाशकरं व्याधिजरयोर्मूलमादिमम् ॥ परस्त्रीसेवनं ग कोऽभिनन्देविचक्षणः ॥ १३॥ सधर्मसाधनं देहं या तुच्हधनलिप्सया ॥ विक्रीणाती सा वेश्या विश्वस्तजनघातनी ॥ १४॥
( ૨૮ )
4
ખીજાઇનેજ કે શું, મલાત્કારથી તેને નરકમાં નાંખી દેછે. (૯) એવું ધમેથી ભ્રષ્ટ કરનારૂં, અપજશને ફેલાવનારૂં, આ લાકના તથા પરલાકના સુખનો નાશ કરનારૂં તથા માણસનું નૂર ઊતારનારૂં ધૃત સર્વ વ્યસનનું મૂળ કારણ છે, એવું શાસ્ત્રમાં કહ્યું છે. (૧૦) ખીજું વ્યસન માંસભક્ષણ કહેવાય છે. શાસ્ત્રમાં ‘માંસ ’ શબ્દના અર્થ એ રીતે કહ્યો છેઃ–‘ માં’ કહેતાં મને અને ‘ સ’ કહેતાં તે પુરૂષ; એટલે · જેને નરકે જવાની ઈચ્છા હાય, તે ટૂંકી બુદ્ધિના માણસ મને ખાવા.’ એવા જે માંસ-’શબ્દના અર્થ શાસ્ત્રમાં કહ્યોછે, તે માંસ ભક્ષણ કરવું એ આ જગતમાં ઘણુંજ નિંદનિક છે. ( ૧૧ ) ત્રીજું વ્યસન મદ્યપાન કહેવાય છે. મદ્યપાનથીમા તથા પેાતાની બાયડી એ બન્નેઉપર સરખીજ વિષયબુદ્ધિ રહેછે, વિવેકના તદ્દન સત્યાનાશ વળી જાયછે, તથા ધર્મ, અર્થ અને જશ એ ત્રણેનું તેા નામ પણ રહેતું નથી. ( ૧૬ ) પારકી સ્ત્રી ભાગવવી એ ચેાથું વ્યસન કહેવાય છે. શરીરને નાતાકદ કરનાર તથા રાગાનું અને જરાનું તે મૂળ કારણુજ એવું નિંદનિક જે પરદારગમન ( પારકી સ્ત્રી ભાગવવી ) તેને કાણુ ડાઘો પુરૂષ સારૂં કહે ? ( ૧૭ ) પાંચમું વ્યસન વેશ્યાગમન