________________
(૨૦) મોવરિતે શરમ .
चतुर्विधानां वाद्यानां वादने कुशला गणाः ॥ १३ ॥ पञ्चाशत्प्रमिताः शीघ्र दूणानां समुपस्थिताः॥ कान्तैर्वसननूषायै–ोतयन्तो दिशो दश ॥ सहस्रशो नरा नार्यः स्वागताय समागमन् ॥१३॥ ततः संघं प्रीणयन्तः श्रीमोदनमुनीश्वराः॥ परिवारेण मदता मुम्बायां प्राविशन्मुदा ॥ १३३॥ नारीणां च नराणां च विधा लक्षण सस्टहम् ॥ प्रवेशस्योत्सवस्तेषां ददृशे संयतात्मनाम् ॥ १३४॥ वसतौ नूतनायां ते निवसन्तश्च सांप्रतम् ॥ देशनासुधया संघं प्रीपयन्ति मुनीश्वराः॥१३५॥
શણગારેલી સુંદર ગાડીઓ ભાયખાળા ઉપર આવી. તેમાં કેટલીક ચાર ઘોડાની તથા બાકી બે ઘોડાની હતી. તેની જોડે સિપાઈપ્યાદાને પરિવાર હતો, અને અંદર જાતજાતનાં કપડાં તથા ઘરેણાં પહેરેલી બાળકીઓ તથા બાળકે બેઠાં હતાં. (૧૩૦) ચાર પ્રકારનાં વાછત્ર વગાડવામાં નિપુણ એવા અંગ્રેજી વાજાઓ વગાડનારા લેકોની આશરે પચાસ ટકડીઓ તેજ વખતે હાજર થઈ. (૧૩૧) જાતજાતનાં દીપતાં વસ્ત્ર તથા અલંકારવડે દશે દિશાઓને પ્રકાશિત કરનારી હારે બ્રિયો તથા પુરૂષો મોહનમુનિજીનું સ્વાગત કરવાવાસ્તે આવ્યા. (૧૩૨) પછી ઉપર કહેલા મોટા આડંબરસહિત મેહનમુનિજીએ આપણા આઠ શિષ્યોને સાથે લઈને મુંબઈ શહેરમાં પ્રવેશ કરો. ત્યારે મેહનમુનિજીના પધારવાથી મુંબઈના સંઘને ઘણે હર્ષ થયે. (૧૩૩) રસ્તે જતાં લાખો નગરવાસી જિયોએ તથા પુરૂષોએ લક્ષ દઈને ઘણું ઉત્સુકતાથી મેહનમુનિજીનો પ્રવેશત્સવ (વરઘેડ વિગેરે) દીઠે. (૧૩૪) પછી લાલબાગમાં નવા તયાર થયેલા ઉપાસરામાં મેહનમુનિજીએ વસતિ કરી.