________________
(१८८) मोहनचरिते अष्टमः सर्गः।
यथापूर्व चतुर्मास्यां तपस्यायनवबदु॥ प्रावर्तताथ कान्तार-ग्रामे तत्रोत्सवो महान् ॥१२॥ शालायां नूतनायां च संनिवेशः शुनोऽनवत् ॥ समेतशिखरादीनां प्रान्ते स्नानं तथा महत् ॥१२॥ आष्टाह्निकोत्सवे तत्र समन्ताधासिनो नराः॥ आसन्नलदा जग्मु-स्तेन संघोऽतुषद्धृशम्॥२२॥ तदा तिलकचन्शादि-श्रेष्ठिनो धर्मतत्पराः॥ चैत्योहारार्थमदः सहस्राणि च विंशतिम् ॥ १२३ ॥ श्रीमोहनमुनीन्शाणां सुकृतोदयतोऽखिलम्॥ निरन्तरायमनव-पूजास्नानादि शोजनम्॥ १२४॥ एवं विंशचतुर्मास्यां कृत्वा धर्मोन्नतिं पराम् ॥
विदर्तुमैचन्मुनयः परिवारेण संयुताः॥१३५॥ . હથી તેઓ પાછા પરિવાર સહિત સુરત પધાર્યા. (૧૧૯ ) પહેલાંની માકકે સુરતના ચેમાસામાં તપસ્યા, આંગી, પૂજા, શાંતિસ્નાત્ર વિગેરે ઘણું ધર્મકરણી થઈ ચોમાસું ઉતર્યા પછી પૌષમહિનામાં કતાર ગામે આવેલી ધર્મશાળામાં માટે ઉત્સવ શરૂ થયો. (૧૨૦) ત્યાં નવી બંધાવેલી સુંદર ધર્મશાળામાં સમેતશિખરની રચના કરી હતી. તથા છેલ્લે દિવસે અષ્ટોત્તરી સ્નાત્ર ભણવ્યું હતું. (૧૨૧) તે અઠ્ઠાઈ ઉત્સવમાં આસપાસના રહીશ આશરે એક લાખ શ્રાવકે દર્શન કરવા આવ્યા હતા. તેથી સુરતના શ્રીસંઘને ઘણો હર્ષ થયો. (૧૨) તે વખતે તલકચંદ માણેકચંદ, નગીનચંદ કપુરચંદ, ધરમચંદ ઉદેચંદ વિગેરે ધનાઢ્ય શ્રાવકોએ જીર્ણમંદિરનો ઉદ્ધાર કરવાવાતે માહોમાહે ટીપ કરીને વીશ હજાર રૂપિયા ભેગા કર્યા. (૧૨૩) તે સમયે મોહનમુનિજીના પુણ્યના ઉદયથી પૂજા, આંગી, અષ્ટોત્તરી સ્નાત્ર, નોકારસીઓ વિગેરે બધાં ધરમનાં કામો અંતરાયરહિત પાર પડ્યાં. (૧૨૪) એ રીતે