SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ મેહનચરિત્ર સર્ગ આઠમો. (૨૮૨) प्रथमः सुमति म वितीयो हेमनामकः ॥ अनूतां तौ सशुरूणां प्रसादाकिं नु उर्खनम् ॥७॥ अथैकदा धर्मचन्-नामा धर्मक्रियापरः॥ श्रीमोदनमुखाइम श्रुत्वानिग्रहमाददे ॥ ३ ॥ चतुर्विधेन संघेन न यावधिमलाचलम् ॥ गजेयं विधिना ताव- दैदवं मे न कल्पतेन्धिायुग्मम् विजिहीāन्मोदनढुन् रागिणः श्रावकाः पुनः॥ न्यवासयन्को नु वाञ्छे-दियोजयितुममृतम् ॥ ५॥ विदारनिश्चयमयो ज्ञात्वा तेषां महात्मनाम् ॥ संघः संमीट्य तान्प्रेम्णा सच्चकार मुनीश्वरान् ॥६॥ અમે આજસૂધી કદી નથી.” (૮૧) પહેલાનું (શાકળચંદનું) સાધુપણાનું નામ “સુમતિમુનિ અને બીજાનું “હમમુનિ” એવું નામ મેહનમુનિજીએ રાખ્યું. ઠીક છે, સશુરૂના પ્રસાદથી શી વસ્તુ દુર્લભ છે? (૮૨) પછી એક વખતે ધર્મકરણી કરવામાં તત્પર એવા ધરમચંદનામા શ્રાવકે મોહનમુનિજીના મુખથી ધર્મદેશના સાંભળીને અભિગ્રહ લીધો તે આ રીતે -ચતુર્વિધ સંઘને સાથે લઈ છરી પાળીને જ્યાં સુધી હું સિદ્ધાચળની યાત્રા ન કરું ત્યાં સૂધી ગેળ, ખાંડ, સાકર વિગેરે કેઈપણ ગળપણ મને ન ખપે.” (૮૩-૮૪) પછી વિહાર કરવાની ઈચ્છા કરનારા મેહનમુનિજીને ઘણું આગ્રહથી રાગી શ્રાવકેએ કેટલાક દિવસ સુધી રાખ્યા. ઠીકજ છે, પાસે રહેલું અમૃત દૂર કરવા કેણ ઇચ્છે? (૮૫) ત્યારબાદ રહેવાનો ઘણે આગ્રહ છતાં પણ મેહનમુનિજીને વિહાર કરવાનો નિશ્ચય જાણીને મુંબઈને સંઘ લાલબાગમાં ભેગો થયો, તેમાં મોટા મોટા શેઠિયાઓએ “આપ સાહેબે અહીં પધારીને ચોમાસું કર્યું. તથા ઉપદેશ દઈને શાસનની ઘણી ઉન્નતિ કરી” એમ કહી મેહનમુનિજીને બહુમાન
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy