SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ . ( १७४ ) मोहनचरिते अष्टमः सर्गः । तदा मोहमयीवासी संघस्तान्मुनिसत्तमान् ॥ व्यजिङ्गपन्मोहमयी पावनीयेति सादरम् ॥ ४३ ॥ प्रस्तुतां षोमशीमेतां चतुर्मासीं यथासुखम् ॥ निवस्य ते मुनिवरा विजहुः समये शुभे ॥ ४४ ॥ विज्ञप्तिमुररीकृत्य प्रस्थिता दक्षिणां दिशम् ॥ समं छात्रैः श्रावकैश्च दमनाख्यं पुरं ययुः ॥ ४५ ॥ तत्र मोहमयीवासी संघः सदयियासया ॥ आगत्य मोदनमुनी - न्ववन्दे हृदि रागवान् ॥ ४६ ॥ श्रीमोहनमुखा धर्म -लानं श्रुत्वा सुडर्लनम् ॥ लब्धपूर्वमानन्द - मानोत्संघः स भाग्यवान् ॥ ४७ ॥ मोहमय्या नातिदूरे पुरमाकाशनामकम् ॥ चैत्रेऽसिते समाजग्मुः ससंघा मोहनर्षयः ॥ ४८ ॥ वन रे।,” (४३) संवत् भोगली सें सुडतालीश - ( १८४७ )भां सोणभुं याમાસું સુરતમાં સુખે રહીને માહનમુનિજીએ સારા મુહૂર્ત ઉપર ત્યાંથી વિહાર કર્યો. (૪૪) મુંબઇના લેાકેાની વિનતિ કબૂલ કરીને દક્ષિણ દિશીતરફ વિહાર કરનારા મેાહનમુનિજી પેાતાના ચેલા તથા સાથે ચાલનારા કેટલાક શ્રાવકા એ બધાની જોડે દમણમાં આવ્યા. (૪૫) માહનમુનિજીની સાથે મુંબઈ જવા વાસ્તે ત્યાંના કેટલાક શ્રાવકાના સંધ દમણમાં આવ્યા. અને હૃદયમાં ઘણા રાગ રાખીને તેણે મેાહનમુનિજીને વાંધા. (૪૬ ) માહનમુનિજીના મુખમાંથી “ધર્મલાભ” એવા દુર્લભ શબ્દ સાંભળીને ભાગ્યશાળી સંધને પૂર્વે કાઇપણ વખતે નહીં થયેલા હર્ષ થયા. (૪૭) પછી ચૈત્ર વદીમાં સંધની સાથે મેાહનમુનિજી,જે મુંબઇથી ધણું દૂર નથી એવા
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy