________________
મેાહનચરિત્ર સર્ગ સાતમે
पिबन्तः श्रावका एक - सुधापानान् दिवौकसः॥ जहसुः सत्तीर्थगुर्वोः सेवया किं सुदुर्लभम् ॥ १२५ ॥ महाव्रतनदीश्वरेङ्कधरणी मिते वत्सरे ॥ निषेव्य मुनिमोदनाङ्घ्रिकमलं मुदा भावुकाः ॥ यथासुखमयापयन्त्रतरताश्चतुर्मासकम् कटित्यघहरे तदा विमल गिर्युपान्त्ये पुरे ॥ १२६ ॥ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण - विद्वन्मुकुटालंकार - श्री बालकृष्णजरावच्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्न - गोविन्दात्मज - दामोदरस्य कृतौ शाङ्के मोहनचरित एकादशादि - पञ्चदशावधि चातुर्मास्यवर्णनं नाम सप्तमः सर्गः ॥ ७ ॥
( १६५ )
નીકળેલું દેશનારૂપી અમૃત કાનવડે પીને તથા તલેટી ઉપરથી ૬ર્શન કરાય એવા સિદ્ધગિરિરૂપી અમૃત દૃષ્ટિથી ચાખીને ચામાસું રહેલા ભગવાએ એકજ જાતનું અમૃત પીનારા દેવતાઓના તિરસ્કાર કર્યો. ડીકજ છે, સારૂં તીર્થ અને સારા ગુરૂ એમની સેવાથી શી વસ્તુ દુર્લભ छे ? ( १२४-१२५ ) संवत् भोगलीसें पिस्तालीश - ( १८४५) मां भी હનમુનિજીના ચરણની સેવાથી ભવ્યજીવાએ પાલીતાણામાં સુખે ચાभासुं . ( १२६ )
( सातभा सर्गना मासावधि समाप्त. )