________________
(૮)
मोहनचरिते प्रथमः सर्गः। घटोन्यो गृष्टयो यस्मिन् कामदोह्या दिवानिशम् ॥ यासां पयः पिबन् मर्त्यः सुरधेनुं तृणायते॥शए॥ तत्रास्ति मथुरा नाम मथितारिनुपाविता ॥ . राजन्वती राजधानी राजद्वन्दनिषेविता ॥ ३० ॥ तीर्थे श्रीशीतलेशस्य हरिनामा नृपोऽनवत् ॥ बहवस्तशनवाः पालयन्ति स्म यां चिरम् ॥३१॥ ततस्तदीये वंशेऽनून्मुक्तादारोपमो नृपः॥ नाम्ना यउरिति ख्यातो यशोधवलिताम्बरः॥३२॥ यदोराविरनूद्यस्यां यज्वंशोऽतिविस्तृतः॥ श्रीमता नेमिविनुना पावितो निजजन्मना॥३३॥
તથા કેટલાંક રમતાં તેની ગણતરી કેઈ સારો ગણિતશાસ્ત્રી પણ કરી ન શકે. (૨૮) જેનાં અવાડાં ઘડા સરખાં, એવી તે દેશની ગાયો ગમે તે વખતે ઇચ્છામાફક દૂધ આપે છે, તેથી એનું દૂધ પીવાવાળે માણસ કામધેનુને પણ તણખલા સરખી ગણે છે. (૨૯) એવા સૌવીર દેશમાં મથુરાનામે રાજધાની છે. શત્રુના નાશ કરનારા રાજાઓ તેનું રક્ષણ કરતા હતા. દુષ્ટ રાજાનો ઉપદ્રવ તે નગરીમાં કોઈ પણ વખતે નહીં થતો હતો. ઘણા માંડલિક રાજાઓ તે નગરીમાં આવીને મંડલેશ્વરની સેવામાં રહેતા હતા. (૩૦) શ્રી શીતલનાથને વારામાં હરિનામા રાજા થઈ ગયે, તેના વંશમાં થયેલા ઘણા રાજાઓના તાબામાં તે નગરી ઘણા કાળસુધી હતી. (૩૧) ત્યાર પછી તે હરિરાજાના વંશ-(કુલ, વાંસડ-)માં મોતીના હાર જે પ્રસિદ્ધ યદુરાજા થયેએ રાજાએ પોતાના યશેકરીને આકાશ ઉજ્વળ કર્યું. (૩૨)એવા મોટા વિસ્તારવાળા યદુવંશની ઉત્પત્તિ તે મથુરા નગરીમાં એ હરિરાજાથી થઈ. પછી તે વંશ શ્રીનેમિનાથ ભગવાને પોતાના જન્મથી પ