________________
મેહનચરિત્ર સર્ગ સાતમો. - (૧૬) अथो विहारसमये विज्ञप्ता मोहनर्षयः॥ मार्गे प्रतीयोऽवसरो बदरं तेऽवदन्निति ॥६॥ यशोमुनिहितीयास्ते डीसाख्यं पुरमागमन ॥ बदरोऽप्याजगामाशु शुनकर्मोदयेरितः॥६॥ श्रीमोदनानुजिघृदा बदरस्यागमस्तथा ॥ मुहूर्तासन्नतेत्येवं त्रितयं संगतं तदा ॥॥ विक्रमागुणवेदोङ्क-जगतीमितवत्सरे॥ मार्गेऽसिते वितीयायां चारित्रं बदरोऽग्रहीत् ॥७॥ यशश्चारित्रजनितं कान्त्येदानीं समागमत् ॥ इतीव विदधे कान्ति-मुनिरित्यस्य नाम तैः॥७॥ समं शिष्यध्यनाथ संयतास्ते यथाक्रमम् ॥ विदरन्तोऽर्बुदगिरौ जिनाधीशान्ववन्दिरे ॥ ३॥ ઓગણશે બેતાળીશ-(૧૯૪૨)માં મોહનમુનિએ બારમું ચોમાસું પાલનપુરમાં કર્યું. (૬૭) પછી વિહારનો અવસર આવ્યો તે સમયે બાદરમધ્યે પૂર્વની પેઠે મોહનમુનિજીની વિનતિ કરી. ત્યારે “તું માર્ગમાં અવસર જોઇ લે,” “એ મેહનમુનિજીએ તેને જવાબ આપે. (૬૮) ત્યાર બાદ જસમુનિજીને જોડેલઈ મોહનમુનિજીડીસામાં પધાર્યા. તે વખતે બાદરમલ પણ શુભકર્મને ઉદય થવાથી ત્યાં આવ્યા. (૬૯) મોહનમુનિજીની દીક્ષા આપવાની ઇચ્છા, બાદરમલ્લનું આવવું, અને સારા મુહૂર્તનો યોગ પણ નજીક, એ ત્રણે વાતો તે વખતે ભેગી થઈ. (૩૦) સંવત્ ગણશે ત્રેતાલીશ-(૧૯૪૩)ના માગશર વદી બીજને દિવસે બાદરમë મોહનમુનિજી પાસે ચારિત્ર લીધું. (૭૧) “સગી દીક્ષાથી માંડીને પાળેલા ચારિત્રથી ઉત્પન્ન થયેલા યશને આજે કાંતિને યોગ મળી ગયો.” એમ ધારીનેજ કે શું! મેહનમુનિજીએ બાદરમલનું સાધુપણાનું કાંતિમુનિ” એવું નામ પાડ્યું. (૭૨) દીક્ષેત્સવ થયા પછી બે શિ