________________
( १३० )
मोहनचरिते षष्ठः सर्गः ।
परं तावदसौ नैव प्रकाश्यो यत्नतस्त्वया ॥ विवेकरविराविर्न यावदोषतमोदरः ॥ ए८ ॥ राजादेशसुधां पीत्वा सोमः स्वगृहमागमत् ॥ प्रचन्नां तां कारयित्वा ररतावहितो नृशम् ॥ एए ॥ समयेऽसूत सा सूनुं ततो राजानुशासनात् ॥ निनृतं कृतसंस्कारः सोमेनासौ व्यवर्धत ॥ १०० ॥ ततोऽध्ययनयोग्यं तं विज्ञायासौ विचक्षणः ॥ स्वयमेवाध्यापयितु- मारेने जनकः सुतम् ॥ १०१ ॥ सुरङ्गान्तस्थितस्यास्यो- परिडुफलकासनः ॥ छात्राणां पुरतः शास्त्रं बहिरध्यापयत्यसौ ॥ १०२ ॥ सूत्रं बच्चा निजाङ्गुष्ठे तदग्रं सूनवे ददौ ॥ संदेहेऽदश्वालनीयमिति संकेतपूर्वकम् ॥ १०३ ॥
હાની છે.” ( ૯૭ ) પણ જ્યાંસુધી દાષરૂપી અંધકારને દૂર કરનારા વિવેકરૂપી સૂર્યના ઉદય થયા નથી. ત્યાંસુધી એને ધણી હુશીઆરીથી સાચવી રાખી પ્રગટ ન કર. (૯૮ ) અમૃત જેવું મધુર રાજાનું વચન સાંભળીને સામદત્ત પેાતાને ઘેર આવ્યા, અને તે ગર્ભવતી સ્ત્રીને છાની રાખીને ઘણી સાવચેતીથી રક્ષણ કરવા લાગ્યા. (૯૯) સમય આવ્યા ત્યારે તે સ્ત્રીએ પુત્ર જણ્યા પછી રાજાના હુકમથી તેના જાતકર્મ વિગેરે સંસ્કાર કાઈ ન જાણે તેમ કરીને સેામદત્ત તેનું પાષણ કરવા લાગ્યા. (૧૧૦) કાલાંતરે તે પુત્ર ભણવાગણવા લાયક થયા, ત્યારે ઘણા હુશીઆર એવા સામદત્તજ પાતે તેને ભણાવવા લાગ્યા. (૧૦૧) તે પુત્રને ભોંયરાની અંદર રાખીને ઉપર નાખેલા પાટિયા ઉપર સામદત્ત પેાતે બેસીને બાહર સામા બેઠેલા ઘણા શિષ્યાને શાસ્ત્ર ભણાવતા હતા.(૧૦૨) અને પેાતાના અંગુઠાએ