________________
(૨૦) મોહનહિ પણ સા.
श्रुत्वा योधपुरावास-श्रावका मोदनागमम् ॥ समेत्य सजुरून्नन्तुं निर्जग्मुरविलम्बितम् ॥४३॥ अलंचन्ऽस्य दीदाव-सरेऽस्मानिः कृतार्थना ॥ નોધાનવનાથસિ ગ્નત્સિતાધુના છે हीनेऽस्मिन्समये प्रायो-ऽस्मादृशां गुरुकर्मणाम् ॥ युष्मादृशां सशुरूणां योगो नाग्यैर्विना कुतः॥४५॥ कृपां कृत्वा तदस्माकं पूरणीया मनोरथाः॥ संसृतौ सीदतां शीघ्र-मुहारो हि सतां व्रतम् ॥४६॥ निपीड्य चरणावेवं प्रार्थयन्तो मुहुर्मुहुः॥ વનિયુત્તરમાપુખ્ત સહુ નાચર્થના થયા છે અs . गीतवादित्रपूर्व ते श्रावकैः परया मुदा ॥
प्रवेशिता नतेन्योऽ-धर्मलानं मुनीश्वराः॥४७॥ દેશમાં સુખ ઉપજે તેમ વિહાર કરીને અનુક્રમે પાછા જોધપુર પ્રાંતમાં આવ્યા. (૪૨) જોધપુરના રહીશ શ્રાવકો મેહનમુનિજી નજીક આવ્યા છે, એમ સાંભળીને બધા ભેગા થઈ તેમને વાંદવા વાસ્તે શીધ્ર જોધપુરથી નીકળ્યા. (૪૩) મેહનમુનિજીને વાંદીને તેમણે વિનંતિ કરી તે આ રીતે –“અલંચંદજીની દીક્ષા થઈ તે વખતે આપ સાહેબની અમે ઘણી વિનતિ કરી, પણ અમારા કમનશીબને લીધે તે વૃથા ગઈ હમણાં તેજ અમારી વિનતિ સફળ થશે એવી અમે આશા રાખીએ છઈએ. આ હુંડા અવસર્પિણું કાળમાં અમારા જેવા ભારેક જીવને આપસાહેબજેવા સદ્ગુરૂને યોગ ભાગ્યવિના કયાંથી મળે? વાતે કૃપા કરીને અમારા મરથ પૂર્ણ કરે. સંસારમાં દુખી થતા જીવોનો ઉદ્ધાર કરવો એનેજ મોટા લેકે પિતાનું કર્તવ્ય સમજે છે.” આ પ્રમાણે પગે લાગીને વારંવાર વિનતિ કરનારા જોધપુરના શ્રાવકોને “ઠીક છે” એવો ઉત્તર મેહનમુનિજીએ આપે. બરાબર છે, મોટા લેક પાસે કરેલી યાચના ફેગટ જતી નથી. (૪૪-૪૭) પછી શ્રાવકોએ ઘણું ઉમંગથી