________________
(૧૬)
मोहनचरिते षष्ठः सर्गः। नवदीदितशिष्येण सहिता मोहनर्षयः॥ वितत्य विहति प्रापुः पल्लीं पल्लीनसङनाम् ॥२३॥ शातमेव तदा तस्या-मविन्दश्राइसत्तमाः॥ अनुत्तर विमानस्था यथा त्रिदिवनायकाः॥२४॥ पल्लीस्थानां मदभाग्यं यदेते मुनिसत्तमाः॥ वर्षावासमिमं तत्र विधातुमनुमेनिरे ॥२५॥ स्थानाङ्गं श्रावयामासुः श्राहस्तेन विवेकिनः॥ झानाटतेः दयं चोप-शमं केचिदवाप्नुवन् ॥२६॥ श्रीमन्मोदनपादाजे-ऽवनताः श्रावकर्षनाः॥ आत्मानमुन्नतं चक्रु-नमनाउन्नतिर्वरा ॥२७॥
હતા તેથીજ કે શું? તેનું “અલંચંદ” એવું નામ પડી ગયું. (૨૨) પછી મેંહનમુનિજી નવી દીક્ષા આપેલા ચેલા-(અલંચંદજી)ને સાથે લઈ વિહાર કરીને, જ્યાંના સારા શ્રાવક મુનિરાજને પગે લીન થઈ રહ્યા છે, એવા પાલી શહેરમાં આવ્યા. (૨૩) અનુત્તર વિમાનમાં રહેલા દેવતાઓ જેમ કેવળ સુખ ભોગવે છે, તેમ પાલીના રહીશ શ્રાવકોએ મેહનમુનિજી પધાર્યા ત્યારે કંઈ પણ દુખ વગર એકલું સુખ જ ભગવ્યું. (૨૪) પાલીના શ્રાવકનું મોટું ભાગ્ય! કારણ કે, એ મુનિરાજાએ ત્યાં ત્રીજીવાર ચોમાસું કરવાનું કબૂલ કર્યું. (૨૫) ચોમાસામાં મેહનમુનિજીએ શ્રાવકેને “ઠાણાંગ સૂત્ર” સંભળાવ્યું, તેથી કેટલાક વિવેકી જીવના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયેશમ થઈ ગયો. (૨૬) મોહનમુનિજીના ચરણકમલનેવિષે શરીરથી નમેલા ઉત્તમ શ્રાવકોએ પોતાના આત્માને ઉંચે ચઢાવ્યું, એટલે મુનિરાજને વંદના કર્યાથી જે શુભકર્મ બાધ્યું તેથી તે 'ઉંચી ગતિ પામવા લાયક થયા. ઠીકજ છે, વિનયથી સારી ઉન્નતિ થા