________________
મોહનચરિત્ર સર્ગ પાંચમે. पर्व पर्युषणं पूतं तपस्या विविधापि च ॥ उत्सवादि तदा सर्व निर्विघ्नं निरवर्तत ॥११॥ यतिबेताग्निनन्दो:-मितेऽब्दे मोहनर्षयः॥ . वर्षावासं पञ्चमं ते चक्रुर्योधपुरे वरे॥१०॥ मार्गोऽयं विमलो व्यधायिन किमप्यत्रास्ति दोषोऽधुना दीनेऽहाय दयां विधाय चरणस्पर्शोऽद्य मे दीयताम् ॥ मार्गाख्याविधतेरितीव मनसो नावं स्फुटं कुर्वति मासे ते विदधुर्विदारममलस्वान्तैर्जनैःसंस्तुताः॥१३॥
इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विद्वन्मुकुटालंकारश्रीबालकृष्णनगवच्चरणारविन्दमिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के मोहनचरिते प्रथमादि-पञ्चमावधि-चातुर्मास्यवर्णनं नाम पञ्चमः सर्गः॥५॥
વિત્ર પજુસણુપર્વ તથા જાતજાતની તપસ્યા અને ઉત્સવ વિગેરે એ બધું કંઈપણ અંતરાય વગર તે વખતે પૂરું થયું. (૧૦૧) સંવત્ ઓગણુશંપાત્રીશ-(૧૯૩૫)માં મેહનમુનિજીએ પાચમું ચોમાસું જોધપુરમાં કર્યું. (૧૨) “મે આ માર્ગ ચે કરી રાખ્યો છે, એની અંદર હમણ સચિત્ત વસ્તુને સંઘટ્ટ વિગેરે કંઈપણ દોષ નથી, વાસ્તે દીન એવા મારા ઉપર શીધ્ર દયા કરીને આજ આપ ચરણકમળને લાભ આપ.” એવી, “માર્ગ” એવું નામ ધરાવીને મોહનમુનિજીની વિનતિજ કરતો હેયની શું? એવો માગસર મહિનો આવ્યે શુદ્ધમનના શ્રાવકોથી વખણાયેલા એવા મોહનમુનિજીએ જોધપુરથી વિહાર કર્યો. (૧૦૩)
(पायमा सनी पासाया सभास.)