________________
મેાહનચરિત્ર સર્ગ પાંચમે.
( ૨૦૨ )
विजिदीर्षा मुनीन्द्राणां नैराश्यमनुरागिणाम् ॥ विमलत्वं वर्त्मनां च समकालमभूत्तदा ॥ ५० ॥ युग्मम् विक्रमादब्धिवह्नयैङ्क - जगतीमितवत्सरे ॥ वर्षावासं तुरीयं ते विदधुः सादडी पुरे ॥ १ ॥ यथापूर्व विहत्याथ चिरात्ते मोहनर्षयः ॥ महन्मरुषु विख्यातं ययुर्योधपुरं वरम् ॥ श्रीसंघस्तन्निवास्यासी - पूर्वतोऽप्येषु रागवान् ॥ संविग्नानवलोक्यैनां - स्तदैवं सोऽन्वमन्यत ॥ ९३ ॥ जात्यं सुवर्णरत्नेन प्रत्युप्तं राजतेऽधिकम् ॥ मुनिस्वर्णं तथैवेदं रत्नचारित्रयोगतः ॥ ए४ ॥ अपि नूपितसर्वाङ्गं सुन्दरं महिलावपुः ॥ તિજ્ઞનૈવ વસતિ મુનિલ વ્રતેન વા ॥ ર્ ॥
२ ॥
=
અને બીજી ધર્મની ક્રિયાએ એ બધું અંતરાયરહિત પૂરું થયું, ત્યારે મેહનમુનિજીના મનમાં વિહાર કરવાનો વિચાર આવ્યા, રાગી શ્રાવકાનાં મન “હવે આપણી વિનતિ મુનિરાજ કબૂલ કરશે નહીં” એમ જાણીને નિરાશ થયાં, અને વિહાર કરવાના બધા માર્ગો સાઇબંધ જોવામાં આવ્યા. એ ત્રણે વાતા તે વખતે સમકાલે થઈ. (૮૯-૯૦ ) સંવત્ એગણીનેં ચાત્રીશ( ૧૯૩૪)મે વર્ષે મેાહનમુનિજીએ ચેાથું ચામાસું સાદડીમાં કર્યું. (૯૧ ) પછી મેાહનમુનિજી, પૂર્વે કર્યો તેપ્રમાણે ઘણાકાળસુધી વિહાર કરીને માટી મારવાડમાં ઘણું પ્રસિદ્ધ જે જોધપુર કહેવાય છે ત્યાં આવ્યા. (૯૨ ) ત્યાંના સંધ પહેલાંથીજ એમના ઉપર ધણા રાગી હતા. હવે સંવેગી થયેલા એ મેાહનમુનિજીને જોઇને તેના મનમાં આવેા વિચાર આવ્યાઃ–(૯૩ ) “સાટચનું સાનું રલજડિત થાય ત્યારે તે જેમ દીપેછે, તેમ આ મુનિરાજરૂપી સુવર્ણ ચારિત્રરૂપી રલના સંયાગથી ઘણું શાભેછે. (૯૪) કિંવા જાતજાતના નાના મોટા અલંકારથી તથા કસ