________________
(१०६) मोहनचरिते पञ्चमः सर्गः।
कामं ववर्ष वर्षासु यथा सर्वत्र वारिदः॥ देशनाम्बु तथैवायं मोहनाब्दोऽपि लीलया ॥ ३ ॥ दृष्टेर्यथा कालिकायाः देत्रमङ्कुरवभवेत् ॥ तथा धर्माङ्करं तस्याः केचिन्मनसि दधिरे ॥४॥ तपस्यन्तमवेयैक-मन्यो नव्योऽपि नावतः॥ तपस्यामातनोधर्मा-धर्मोऽप्येवं प्रवर्धते ॥ ५॥ विक्रमोधलयग्निनन्द-नूमिते परिवत्सरे ॥ वर्षावासस्तृतीयोऽनू-त्पढ्यां धर्मप्रवर्धकः॥ ७ ॥ अथ दृश्चिकगे सूर्ये समयं विहतिदमम् ॥ विलोक्य शोनने लग्ने व्यहार्युर्मोहनर्षयः ॥७॥ वन्दमाना धर्मलानं सास्त्रा बोधप्रदां गिरम् ॥ तथा योगं वर्तमानं पुनरागमनेउवः॥3॥
જોડે પાલીમાં આવેલા મેહનમુનિજી ધર્મધ્યાનની વૃદ્ધિ કરતા ઉપાસशमां सुमे रया. (७२) योभासामांरभ मधे आणे १२सा १२स्या, તેમ મેહનમુનિજરૂપ મેઘપણ લીલાથી દેશનારૂપ ઉદકની વૃષ્ટિ કરી. (૭૩) અવસરઉપર સારા ખેતરમાં પડેલો વરસાદ જેમ ફળદ્રુપ થાયછે, તેમ દેશનારૂપ વૃષ્ટિથી પણ કેટલાક ભવ્યજીના મનમાં ધર્મરૂપી અંકુર ઉગ્યા. (૭૪) તપસ્યા કરનારા એક ભવ્યજીવને જોઈને બીજે ભવ્યજીવપણ ભાવથી તે વખતે તપસ્યા કરવા લાગ્યો. ઠીક છે, ધર્મથકી ધર્મપણ એ રીતેજ વધે છે. (૭૫) વિક્રમરાજાના રાજ્યાભિષેકથી ઓગણીશે તેત્રીશ-(૧૯૩૩)મે વર્ષે મોહનમુનિજીએ ધર્મની વૃદ્ધિ થાય એવી રીતે ત્રીજું ચોમાસું પાલીમાં કર્યું. (૭૬) પછી વૃશ્ચિક રાશિને સૂર્ય થયે, ત્યારે સમય વિહાર કરવા લાયક છે, એમ જાણીને મેહનમુ