________________
મેાહનચરિત્ર સગે પાંચમા.
निर्णीत पूर्वे समये समागत्य स भूपतिः ॥ श्री मोदनपद६-६ - मकरोद दिगोचरम् ॥ ५६ ॥ माध्यस्थ्यमवलम्ब्याथ तेषां बोधं वितन्वताम् ॥ वचोऽवञ्चकमाकर्ण्य नावमगादसौ ॥ ५७ ॥ शासनोन्नतिमेतां ते विलोक्य श्रावकास्ततः ॥ मोहनाङ्घ्रियुगे रागं विदधुः पूर्वतोऽधिकम् ॥ ५८ ॥ धर्मोयतं वितन्वन्त एवं ते मुनिपुङ्गवाः ॥ निन्युर्यथासुखं तत्र वर्षामासचतुष्टयीम् ॥ ५९ ॥ नयननिखनन्देन्डु-मिते विक्रमवत्सरे ॥ चतुर्मासीद्वितीया - त्सादडी पत्तने शुभे ॥ ६० ॥ थो विहारयोग्येषु संजातेषु च वर्त्मसु ॥ विजृम्नमाणे हेमन्ते विहरन्ति स्म ते हुतम् ॥ ६१॥
(૨૦૨ )
ત્કાર ઉપજાવે એવું માહનમુનિજીનું વૃત્તાંત સાંભળીને રાજા તેજ વખતે તેમની મુલાકાત લેવામાટે મનમાં ઘણાજ ઉત્સુક થયા. (૫૫) પ્રથમજ નક્કી ઠરાવેલા સમયઉપર રાજાએ આવીને માહનમુનિજીની મુલાકાત લીધી. (૫૬) ત્યારે કાઈપણ દર્શનઉપર પક્ષપાત ન રાખતાં મધ્યસ્થપણું સ્વીકારી ભવ્યજીવાને બાધ કરનારા માહનમુનિજીનું વંચનારહિત વચન સાંભળીને તે રાજા ભદ્રકપણું પામ્યા. ( ૫૭) એપ્રમાણે મેાહનમુનિજીએ કરેલી શાસનની ઉન્નતિ જોઇને શિરાહીના શ્રાવકા તેમના ચરણકમલ ઉપર પહેલાં કરતાં પણ વધારે રાગ રાખવા લાગ્યા. ( ૫૮ ) એ રીતે ધર્મના ઉદ્યોત કરનારા એ મુનિરાજાએ સુખ ઉપજે તેવીરીતે શિરાહીમાં વર્ષાકાળના ચાર મહિના ગાળ્યા. ( ૫૯ ) સંવત્ ઓગણીસ અત્રીશ–( ૧૯૩૨ )માં શાહી નગરીને માહનમુનિજીના પગલાંના લાભ થયા. ( ૬૦ ) પછી વિહાર કરી શકાય એવા માર્ગો જ્યારે શુદ્ધ થઈ ગયા,