SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ .. ॥श्रीः॥ ॥ नमः सिऽन्यः॥ ॥अथ मोहनचरितम् ॥ शंसन्तं त्रिदिवपतिं न यः शशंस निघ्नन्तं दृषनपुषं न यो निनिन्द ॥ यस्यासीजनुषि मही प्रदर्षिणीयं . सोऽव्याघस्त्रिजगदिनो नवादनव्यात् ॥१॥ बनूवुरमिता इद त्रिजगदीश्वरा नाविनः . स्वरूपत श्मे समास्तदपि यस्तपोरहितः॥ (॥ श्रीपार्श्वनाथो विजयते तराम् ॥) ॥श्रीमोहनचरित्रस्य संस्कृते रचितस्य च ॥ ॥ बालावबोधं बोधार्थ यथामति तनोम्यहम् ॥१॥ સ્તુતિ કરનારા સૌધર્મેદ્રની જે ભગવાને વખાણ ન કરી, અને શરી૨ઉપર ચાબુકનો પ્રહાર કરનારા તથા કાનમાં ખીલી ઠકનારા ગોવાળયાની જેમણે નિંદા પણ ન કરી. જેમના જન્મ સમયે આ ભૂમિ (ચૌદે રાજક) પ્રહર્ષિણી (ઘણું હર્ષવાળી) થઈ તે બધા જીવોપર મનની વૃત્તિ સમાન રાખનારા, ત્રણે જગતના નાથ શ્રી મહાવીર સ્વામી આ અસાર સંસારથી, હે ભવ્યછો! તમારી રક્ષા કરે. (૧) આ ભારત ક્ષેત્રમાં અગણિત તીર્થકર થઈ ગયા, અને થશે પણ. આ બધા તીર્થ- ૧ -સંસ્કૃતમાં રચેલા મેહનચરિત્રો બધાને બંધ થવાવાસ્તે યથામતિ બાલાવબંધ કરું છું. ર-પ્રહર્ષિણી એ શબ્દથી આ શ્લોકનો પ્રહણું છંદ છે એમ સૂચવ્યું. એ છંદમાં मनु ‘भ, न, १, २,' से यार गएअने छेसो गु३ माआवे छे.
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy