________________
૭૨ ]
* પ્રાકૃત વિજ્ઞાન કથાઓ કન્યાઓને પિતાના ઘરમાં મળે છે. અને પિતે પિતાના મહેલમાં જાય છે. અતિશય આશ્ચર્યને મનમાં ધારણ કરતે તે સંગીતમાં મૂઢ બનેલા દુર્વલિત રાજા દુઃખથી રાજ્યનું કાર્ય પણ કરતા નથી. વળી ફરી પણ ત્યાં એક દિવસના અંતરે લેકના મનને હરણ કરનારું અપૂર્વ તાલથી શોભતું સંગીત થયું. રાજા તેઓનું ફરીથી પણ ગામત્રયવાળું મૂછજનક મૂછનાથી યુક્ત મધુર સ્વરના વિસ્તારથી સારું એવું સંગીત સાંભળી મનમાં વિચાર કરે છે કે ઉન્મત્તપણું છેડીને ઉન્મત્ત હાથીઓ તેમજ પશુઓ પણ સંગીત વડે વશ થાય છે, તે બીજા માણસનું તે શું કહેવું ? અમૃતરસ સરખા તે સંગીતરસનું અત્યંત પાન કરતે રાજા પ્રભાતના વાજિંત્રના નાદને ઝેરના વિસ્તાર જે માને છે. તે સંગીત પૂર્ણ થયે રાજા સભા મંડપમાં બેસી નિમિત્તિયા વગેરે માણસને સંગીતનું વૃતાંત પૂછે છે. પણ તેનું રહસ્ય કઈ જાણતું નથી. તેથી દુઃખી થયેલ રાજા રાત્રિને ઈચ્છતે દુઃખથી દિવસ પસાર કરે છે.
હવે ચંદ્રલેખા પણ રાજાના મનના ભાવ સારી રીતે જાણું એક ગિનીને સંકેત કરી રાજાની પાસે મેકલે છે. તે જોગણ કેવા પ્રકારની છે કે જેણએ મણિ તથા સેનાના આ ભૂષણે હાથમાં પહેરેલા છે, પગે મણિમય પાવડી ધારણ કરેલી છે, નેતરના સુંદર વસ્ત્રથી અર્ધાગ ઢાંકેલું છે, મેતીની જયમાલાને ધારણ કરતી, જાડા વસ્ત્રથી શેભતી, સુવર્ણના ગપટને ધારણ કરતી, મણિના કુંડળથી શેભતી