________________
૬૬)
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
નમવા લાયક, નામ વડે ચન્દ્રલેખા તે કમથી વૃદ્ધિ પામવા લાગી. પૂર્વભવના અભ્યાસથી સ્વાભાવિક જિન ધર્મમાં રાગવાળી ચન્દ્રલેખા જાતિસ્મરણ દ્વારા પિતાને સંપૂર્ણ પિપટના ભવને જાણે છે. સમ્યક દર્શનથી સુંદર એવા જિનેશ્વરના ધર્મને સારી રીતે આરાધતી તે બાલા સાવીઓની હંમેશા સેવા ભક્તિ કરતી શાસ્ત્રને ભણે છે અને ગણે છે. કેમે કરી જિનેશ્વર ભગવંતના આગમોના સુંદર વિચારેથી ભરેલા કમ પ્રકૃતિ વગેરે ગ્રંથમાં કુશળતાને પામી વિદુષીઓમાં પણ શ્રેષ્ઠ થઈ ઘર કાર્યમાં અને ધર્મ કાર્યમાં બધે ઠેકાણે તેણી પૂછવા લાયક થઈ કારણ કે અહીં ગુણોને સમુદાય ગૌરવ પણાને પામે એમાં શું આશ્ચર્ય ?
એક દિવસે પિતાના પિતાને વિનંતિ કરી તેણીએ તેજ નામના દેશમાંથી સૂર્યના રથના ઘોડાના ગર્વને હરણ કરનારા, બહુ વેગવાળા, લક્ષણવાળા, સેરાહ, ખુંગાહ, હંસુલય, ઉકીનાહ, વુલ્લાહ નીલુ અને કાલુય વગેરે જાતિના ઘોડાઓ મંગાવ્યા અને તે ગામની બહાર નદી કિનારે વૃક્ષની છાયામાં બંધાવ્યા. ઈન્દ્રના ઘડા જેવા દેખાતા તે ઘોડાઓ કેના ચિત્તને હરણ ન કરે ? એક દિવસ રાજા અત્યંત કૌતુક મનવાળ, ગરૂડના વેગને વિજય કરે તેવા વેગવાળા તે ઘોડાઓને જુએ છે. જોઈને તે મહારાજા પિતે ઘણા મૂલ્ય આપવા વડે તે ઘડાઓની શેઠની પાસે માગણી કરે છે. પણ શેઠની પુત્રી વડે નિવારણ કરાયેલ તે શેઠ ઘડા