SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ વિચારતા પણ અમે આને પાર પામ્યા નથી. તેથી બીજે જઈ કઈ જ્ઞાની મહા-પુરુષને પૂછે. મંત્રીનું વચન સાંભળી રેષથી લાલઆંખવાળે, બુદ્ધિના ગર્વ રૂપી પર્વત ઉપર ચઢેલે રાજા મંત્રી વર્ગને તિરસ્કાર કરે છે. અહે! કે તમારે બુદ્ધિને વૈભવ! જે દૈવના વશથી આ પિપટના વિવાદને નિશ્ચય નહિં કરાય તે આ અહીંથી બીજા નગરમાં જશે, તે આ યુગ પર્યત મારે શરમાવાનું થશે, અથવા બુદ્ધિશાળીઓને આ વિવાદમાં કેટલી વાર લાગે. તેથી તમારા કાન ખૂલ્લા કરી મારું વચન સાંભળે - લેકેમાં પણ પ્રસિદ્ધ છે કે બીજ ખરેખર બીજ વાવનારનું થાય છે. જેવી રીતે ખેતરના અધિપતિનું ખેતર હોય છે અને ધાન્ય પણ તેનું જ થાય છે તેવી રીતે અહીં પણ પિતાથી થયેલ પુત્ર પિતાને હોય છે. એમ તમે નિશ્ચયથી જાણે. તેથી પિપટ પિતાના શરીરથી થયેલ પુત્રને ગ્રહણ કરીને સ્વેચ્છાએ જાય. આ છોકરે પિપટને છે. એ નીતિ બધે ઠેકાણે તમે જાણે. મેના ખેદ પામેલી કહે છે કે હે રાજન! શાના અર્થથી વિરુદ્ધ નીતિ કરવી તે તમને ઉચિત નથી. બીજું પણ હે નાથ ! આ ન્યાયમાર્ગને પિતાના પંચ સમક્ષ જાહેર કર્યો, તેને તમારા પિતાના વહિકા-ન્યાયના ચોપડામાં લખાવે. જેથી તમને ભૂલાય નહિ. તેથી રાજા અભિમાનના વશથી પિતાનું કહેલું અસત્યને સાચાની જેમ માનતે પિતાના મંત્રીની પાસે વહિકામાં લખાવે છે. તે આ પ્રમાણે–જેમ અહિંયા ક્ષેત્રાધિપતિનું જ ક્ષેત્ર હોય છે. તેમ બીજ પણ બીજના
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy