________________
ચન્દ્રલેખાની કથા
૬૮
જે દૂધમી ભવ્ય જીવ દુઃખમાં પણ સમ્યકત્વને ત્યાગ કરતો નથી તે ચંદ્રલેખાની માફક જલ્દી મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે.
આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં મલયગિરિ નામે પર્વત છે. ત્યાં વડલાના વૃક્ષ ઉપર નેહાળું પિપટનું યુગલ રહે છે. કેઈ ખેચરે કુતૂહલના વશથી અરૂણ પ્રભા સરખી લાલ ચાંચવાળું તે યુગલ જોઈને ગ્રહણ કર્યું. તેને પોતાને ઘેર લઈ જઈ મણિમય પાંજરામાં સ્થાપન કરી તે વિદ્યાધર સવ કલાઓ અને છએ દર્શનના તો તેઓને ઈચ્છા પ્રમાણે ભણાવે છે. તે ખેચર તે પિપટ યુગલને ગ્રહણ કરી પૃથ્વી ઉપર સાથે ફરે છે. વળી તેના વિરહમાં સર્વ જગતને પણ શૂન્ય માને છે. હવે એક વખત તેને પ્રતિબધ પમાડી કેઈ ચારણ મુનિ બેચર પાસેથી પિપટના યુગલને મલયાચલ પર્વતના શિખર ઉપર મુકાવે છે. વિદ્યાધરની સેવાથી સકલશાસ્ત્ર અને પરમાર્થને જાણનાર તે યુગલ જુદા જુદા ભેગે વડે સ્વેચ્છાએ ત્યાં વિલાસ કરે છે. કેમે કરીને તેઓને તેઓના જે સુંદર પુત્ર રૂપે પિપટ ઉત્પન્ન થયે. તેઓએ તેને સમગ્ર કલા શિખવાડી. એક બીજાના નેહમાં રક્ત તે પિટના યુગલને કેઈ નિમિત્તથી દૈવયોગે અતિ કલહ ઉત્પન્ન થયે.
કામીઓના મનને ધિક્કાર પડે તેથી પિપટે તારુણ્યથી