________________
૬૦ ],
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ,
રાજાઓ વડે આધીન કરાએલે હું હે દેવ! આ ગીતિકાને સાંભળીને પાપથી અટકે. મહાવત પણ કહે છે હે રાજન! શત્રુના વચનથી સર્વ લક્ષણથી યુક્ત આ ગજરત્નને હણવા ઈચ્છતે હતે. પણ આ ગીતિકાથી હું ગજરત્નના વધના પાપકર્મથી અટક્યું. ત્યાર પછી વૈરાગ્ય પામેલા તે ક્ષુલ્લકકુમારે વૈરાગ્ય પામેલા તે સર્વેને દીક્ષા આપી તે સર્વે પરિવાર સહિત ત્યાંથી ગુરુ પાસે જાય છે. ત્યાં પિતાના પાપ કર્મોને સારી રીતે આલેચી નિર્મલતર સંયમ આરાધનામાં આસક્ત બની તે દેવકના સુખને પામે. અને ત્યાંથી કમ મોક્ષમાં જશે.
ઉપદેશ – સમયે બોધ આપનારૂં ક્ષુલ્લકુમાર સાધુનું દષ્ટાંત સાંભળી તમે સંયમમાં ક્યારે પણ અરતિ કરશે નહિ.
અરતિ ચારિત્ર મેહના ઉદય ઉપર મુલક કુમારની સડસઠમી કથા સમાપ્ત.
–જયંતી ચરિત્ર માંથી.