________________
બ્રાહ્મણ કુટુંબની કથા-૬૨
[ ૪૧
આ
વિચારી તેમાં સ્નેહવાળી થઈ, તેણીએ વિચાર્યું કે રાજાની પટરાણી થાઉ તા સારૂ અને તેઓની દૃષ્ટિ પરસ્પર મળી, કામથી પરવશ થયેલેા રાજા તેને કહે છે જો તુ મને ચાહતી હૈ। તા મારી સાથે આવ. તેણી પણ રાજાના રૂપમાં મેહ પામી તેની સાથે ચાલવા લાગી. રાજા તેને અંતઃપુરમાં લઈ જઈ પટ્ટરાણી પદ્મ સ્થાપે છે. અહિં બ્રાહ્મણ અને તેના પુત્ર વડલાના વૃક્ષની નીચે આવ્યા. ત્યાં બ્રાહ્મણીને નહીં જોતાં પાસે રહેલા લેાકેાને પૂછે છે. તેઓ કહે છે અહિં વડલાની વૃક્ષ નીચે રહેલી સ્ત્રી જે ભીખારણ સરખી હતી તે અકસ્માત દિવ્ય રૂપ વાળી થઈ અને તે અહિં આવેલા રાજાની સાથે ગઈ. તેથી બ્રાહ્મણે વિચાર્યું કે જરૂર તે શિવદેવે આપેલા વરદાનના પ્રભાવતી તેણી આવા પ્રકારની થઇ લાગે છે. તેથી ક્રોધ પામેલા બ્રાહ્મણ સ્નાન કરી શિવદેવને પ્રાર્થના કરી કે હું શિવદેવ! મારી સ્રીશીલથી ભ્રષ્ટ થઇ તે હવે તેણી તમે આપેલા વરદાન વડે બકરી થઈ જાય.' આ પ્રમાણે બ્રાહ્મણની પ્રાથનાથી તરત જ તે અંતપુરમાં રહેલી બ્રાહ્મણી
કરી થઈ ગઈ. રાજા તેને બકરી રૂપે જોઈ ભયથી ત્રાસ પામી પોતાના સુભટાને કહે છે આ ખરેખર આ ડાકણ છે.' મારા પ્રાણને નાશ કરવા માટે આવેલી હાવી જોઇએ. તેથી હમણાં તેને તેણીના સ્થાનમાં લઈ જાઓ. આ શાકિની અથવા પિશાચીની કાઇ પણ હાવી જોઈએ, તેને ત્રાસ ન પમાડો. તેથી રાજસુભઢા તેને લઈ વડલાના વૃક્ષ નીચે મૂકી પાછા આવ્યા. તે બ્રાહ્મણુ અને તેના પુત્ર તે બકરીને