________________
જંગલના ઉંદરની કથા-૫૮
[ ૧૭
મિત્રકુમાર પાડશે. ત્યાં વધતો તે બાળક કુકડા અને માંકડા સાથે ક્રીડા કરશે. એ પ્રમાણે ક્રીડા કરતાં આઠ વર્ષ પુરા થશે. તે વખતે ચામાસું આવ્યું ત્યારે મિત્રકુમાર નગર બહાર જશે. ત્યાં પક્ષી અને પશુએના સમુદાયને બંધન વડે બાંધી તેની સાથે ક્રીડા કરશે. તે વખતે તે પ્રદેશમાં અવધિજ્ઞાની મુનિ નીકળશે. તેને રમતા જોઈ ને અવિધજ્ઞાનથી તે તારાચંદનુ સાધુરૂપ વળી જ્યાતિષીદેવ અને જંગલના ઉદર અને ત્યાંથી અહિંયા ઉત્પન્ન થયેલા જોશે. અને તેને એધ પમાડવા માટે આ પ્રમાણે કહેશે, હુ ખાલક ! તુ પૂર્વે સાધુ, દેવ અને જગલાના ઉંદર હતા. તે શું તને યાદ આવતું નથી ? જે કારણથી પેાતાની યોનિમાં વસવા વડે ખુશ થયેલા તુ જીવાને દુઃખ આપે છે. તે આ સાંભળીને ઈહાપાહ કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થશે. અને જેમ હું તારચંદ સાધુ હતા, ત્યાંથી દેવ થયો, ત્યાંથી ચ્ચવી જંગલના ઉદર થયો અને નવકારના પ્રભાવથી મરીને અહિં આવ્યો છું અને તે જાણી વિચાર કરશે. અરે !સંસારવાસને ધિક્કાર થાએ !. આ જીવ નિંદાને પાત્ર છે, કારણ કે મોટા દુઃખોની પર પરા ભોગવી મહાકષ્ટથી દુ ભજૈનધમ પામ્યો છતા પ્રમાદ કરાય છે. તેથી હવે બધી જ રીતે તે પ્રમાણે કરૂ કે જેથી આવા પ્રકારના દુઃખા ન પામું. અથવા આ મુનિ પાસે દીક્ષા લઈ તેવા તપ વિશેષા તથા તેવા અભિગ્રહ વિશેષા રૂપ મુનિચર્યાને સ્વીકારૂં એ પ્રમાણે ચિ ંતન કરતા તેને