________________
૨૪૪ ]
પ્રાકૃત વિજ્ઞાન કથાઓ
યંભુદત્ત કાંઇક રાગથી તેને ખેલાવી બધુ વૃતાંત પૂછે છે. દુઃખથી પીડાયેલા તે સુગુપ્ત પણ શાકથી ભરેલી વાણીથી ભીલાએ ધાડ પાડી ત્યાંથી જુદા પડયા વગેરે પોતાનુ સ વૃત્તાંત કહ્યુ', આ પ્રમાણે કરુણ વચન સાંભળવા વડે રાગથી કલુષિત ધ્યાન વાળા સર્વોથસિદ્ધ વિમાનને યાગ્ય સયમની વિશુદ્ધિના સ્થાનકાને દૂર કરી લઘુ બંધુ ઉપરના સ્નેહના દોષથી મૃત્યુ પામી સૌધર્મ દેવલેાકમાં મધ્યમ આયુષ્યવાળા દેવપણે સ્વયંભુદત્ત મુનિ ઉત્પન્ન થયા. આ પ્રમાણે સયમની વિશુધ્ધિમાં જે જે ચેગેા વિઘ્ન કરનારા છે તેના ત્યાગ કરી આરાધનના અભિલાષીએ હુમેશા સંયમને વિષે અપ્રમત્ત ભાવ ધારણ કરવા જોઇએ.
ઉપદેશ ઃ — ઘેાડા પણ રાગના દોષથી અનશન કરનાર સ્વયંભુદત્ત સાધુની ગતિ જાણી સુખના અભિલાષીએ ઉત્તમ પ્રકારના ચારિત્રની આરાધનામાં રાગના ત્યાગ કરવા જોઈ એ.
સ્વયંભુદત્તની કથા ૧૦૬મી સમાપ્ત.
—સંવેગગ સાલામાંથી,